દરેક મનુષ્ય ઇચ્છે છે કે આકર્ષક શરીર અને દેખાવ હોય જેથી તેનું વ્યક્તિત્વ વધુ સારું દેખાય જો કે આ દુનિયામાં વિવિધ સ્વરૂપો અને કદના લોકો છે જેમકે જો કોઈ વ્યક્તિ તેના શરીર સાથે પ્રેમમાં હોય તો તે તેને બદલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે દરમિયાન એક સાધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે તેમની શારીરિક લંબાઈને કારણે કેમકે આવું કદજોઈ ભલભલા માણસ દૂર થી માત્ર તેમના દર્શન કરવા જ આવતા હોય છે.
18 ઇંચ લાંબા નાગા સાધુ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરનારા આ બાબાઓનું નામ નારાયણ નંદ ગિરી મહારાજ છે જે વિશ્વના સૌથી યુવાન સાધુ ગણાય છે વાસ્તવમાં સ્વામી નારાયણ નંદ ગિરી મહારાજના શરીરની લંબાઈ માત્ર 18 ઈંચ છે જ્યારે તેમનું વજન 40 પાઉન્ડ એટલે કે 18 કિલો જેવું છે.સ્વામી નારાયણ નંદજી હાલમાં 55 વર્ષના છે પરંતુ તેમના શરીરના કારણે તેઓ ન તો ઉભા રહી શકે છે અને ન તો યોગ્ય રીતે ચાલી પણ શકે છે.આવી સ્થિતિમાં તેમના શિષ્યો તેમની સંભાળ અને ખોરાકની જરૂરિયાતોનું ધ્યાન રાખતા હોય છે આ જ કારણ છે કે આજકાલ સ્વામી નારાયણ નંદજીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેને અત્યાર સુધીમાં 47 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે.
ખરેખર હરિદ્વારમાં આયોજિત મહાકુંભ 2021માં સ્વામી નારાયણ નંદજીને પ્રથમ વખત ત્યાં જોવામાં આવ્યા હતા જ્યાં હજારો સંતો પહોંચી રહ્યા છે આવી સ્થિતિમાં નારાયણ નંદજીની ઊંચાઈ ભક્તો સહિત સોશિયલ મીડિયા યુઝર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી તમે આજેજ જાતેજ જોઈ શકો છો તમે પણ આવા અનોખા સ્વામી વિષે શું વિચારો છો અમને કોમેન્ટ કરી જણાવી શકો છો.