બોલીવુડ અભિનેતા સિંગર અને ટીવી હોસ્ટ જેવો એ પોતાના કેરિયર ની શરૂઆત સાલ 2012 માં આવેલી ફિલ્મ વિકી ડોનર થી કરી અને પહેલી જ ફિલ્મ માં ફિલ્મફેયર એવોર્ડ મેળવ્યો ત્યારબાદ દમ લગા કે હઈસા બરેલી કી બર્ફી શુભ મંગલ સાવધાન બધાઈ હો અંધાધુન જેવી કોમેડી થ્રીલર રોમાન્ટીક ફિલ્મો થી બોલીવુડ મા પોતાની.
આગવી ઓળખ બનાવી ને લોકપ્રિયતા મેળવી એવા અભિનેતા આયુષ્યમાન ખુરાના ની તાજેતરમાં ડોક્ટર જી રીલીઝ થઇછે જે ફિલ્મ ગાઈનેકોલજી પર લોકોને પ્રેરણા આપે મનોરંજન થી ભરપુર કોમેડી ફિલ્મછે જે આજે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી જેના પ્રથમ દિવશે દર્સકોના રિન્યુ સામે આવ્યા છે દર્શક યુવતીએ.
જણાવ્યું કે આયુષ્યમાન ખુરાનાની આ ફિલ્મ ખૂબ જ સરસછે હું એમને દરેક ફિલ્મો જોઉં છું એમની સુપર ડુપર કોમેડી માંથી આ એક ફિલ્મ છે જેમાં ઈમોશનલ સ્ટોરી પણ સમાવેશ છે ફાઇસટાર રેટિંગ સાથે હું લોકોને અપીલ કરું છુંકે આ ફિલ્મ જરૂર જુઓ તો બીજા દર્શક એક નાના છોકરા એ જણાવ્યું હતું કે ખુબ સરસ હતી આ ફિલ્મ જોઈને ખૂબ મજા આવી અને.
એને જણાવ્યું હતુંકે જે લોકો બોય કોર્ટ કરેછે એ પહેલા ફિલ્મો અને પછી હું એમને જણાવું કે કેવી રીતે બોય કોટ કરાયછે આ ફિલ્મ જુઓ તમે બોયકોટ ભૂલી જશો એને જણાવ્યું હતું કે ડોક્ટર જી મુવી નું કોન્સેપ્ટ એકદમ સરસ છે જરૂર ફિલ્મ જુઓ તો ત્રીજી એક મહીલાએ જણાવ્યું હતું કે ફિલ્મમાં ડોક્ટરની લાગણીઓ અને વેદનાઓને અભિવ્યક્ત.
કરવામાં આવી છે જે મનોરંજન સાથે ઇમોશન પણ પેદા કરેછે આ ફિલ્મ જરૂર જુઓ ત્યારે બીજા એક દર્શક એ જણાવ્યું હતું કે એડિટિંગ લેવલ અને ડાયરેક્શન ખુબ સરસ હતું ઈમોશનને વાસ્તવિકતાનું સ્વરૂપ આપીને આ ફિલ્મમાં અભિવ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં આયુષ્યમાન પુરાને એકટીંગ ખૂબ સરસ છે ઘણા બધા દર્શકોએ ફાઇવ સ્ટાર રેટિંગ સાથે આ ફિલ્મને વધાવી હતી.