ફાર્મર રાખો ફેમિલી ડોક્ટર રાખવાની જરૂર નહી પડે આ ખેતીની અંદર તમારે માઈન્ડ સેટઅપ કરવાનું છે કે ભાઈ મારે મારા પરિવારને કે મારા માટે મારે પ્રાકૃતિક કૃષિ કરવી છે અને મારા પરિવાર માટે ખાસ આ બધું પકવવું છે >> અને વધે તો હું બીજાને વેચીશ >> બરોબર અને એક આધ્યાત્મિક દ્રષ્ટિથી કે ભાઈ મારે મારા ભરણ પોષણ માટેથીને મારે કોઈ જીવની હિંસા મારે નથી કરવી પેલી ક્રાંતિનો હતો 25 30 વર્ષ સુધી આપણે અનાજમાં સૌરનિર્ભર થયા પરિણામ શું આવ્યું આજે આજે એ જ ખેતરની અંદર ઉત્પાદન ઘટ્યું ગમે તેટલું રાસાયણિક વાપરતા છતા ઉત્પાદન નથી
આવતું >> બરોબર આ બીટી કપાસ જ્યારે આવ્યો અમારે વીગે 25 30 મણ થતો હતો આ 10 મણ કપાસ નથી થાતો વિગે ધરતી માતામાં જ અંદર કાઈ નહી હોય જે જગ્યાએ તમારે છોડને રોપવાનો છે એ માતા જાત જો કુપોષિત હોય તો એ છોડ કુપોષિત જ થવાનો દુનિયાની કોઈ એવી ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રાકૃતિક ખોરાક નથી ઉગવાનો સમજી લેજો કે ઉગા બનાવી શકવાના આ ખેડૂતના ખેતરે જ બનશે અને પ્રાકૃતિક ખેતી તરફ પાછું વળવું પડશે અને કાં તમારે સારું જીવવું હોય તમારા બાળકોને સારું તંદુરસ્તી સાથે જીવડાવું જીવડાવવું હોય તો તમારે આ સારો ખોરાક ખાવો પડશે. ખેડૂત બે પાંદડે નહી થવા પાછળનું કારણ જ એ કે આખી બજાર આધારિત ખેતી થઈ ગઈ પેલા બળદ હતા ઘરના ટ્રેક્ટર લઈ આવ્યા તો ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં પૈસા ગયા તો એની અંદર ડીઝલ નાખવાનું તો ડીઝલમાં પૈસા ગયા અને ઓજાર તો એ પૈસા બજારમાં ગયા. બિયારણ તો એ પૈસા બજારમાં ગયા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી નોકરીમાં બધા એમ કહે કે તમારા છોકરી છોકરાઓને સંબંધ કરતા હોય તો સરકારી નોકરી કરે છે ત્યાં દેશે ખેતીમાં ક્યારેય મંદી નથી આવવાની ઉત્તમ ખેતી ઉત્તમ ખેતી જ આવાની આટલા 140 કરોડ લોકોનું પેટ ભરવાનું ક્યાંથી કોઈ ઇન્ડસ્ટ્રી છે >> એ રોટલી થોડી બનશે
>> બરોબર આજ આજ દિવસે દિવસે ખેતી ઘટતી જાય છે ઇન્ડસ્ટ્રી જાય રોડ કપાતમાં જાય વાયુભાગની અંદર કટકા થાય કટકા થાય તો સેઢાપા પાળા બને એમાં વરી પાછી ઓછી થાય >> દિવસે દિવસે જમીન ઘટતી જાય છે અને વસ્તી વધતી જાય છે >> હું તમને મળાવી છે એક પ્રકૃતિ ખેતીના જાણકાર ખેડૂત વર્ષોથી પ્રકૃતિ ખેતી કરે છે અને મને એવું લાગે છે નામથી અને એના કામથી લોકો એને ઓળખે છે બરાબર પહેલા એને મળાવવું આખી એમની કઈ રીતે કરે છે શું છે? રામ રામ વિનોદભાઈ >> રામ રામ >> મજામાં >> મજામાં મજામાં >> હવે મારે તમને પહેલો એ પ્રશ્ન કરવો છે કે તમે કેટલા થયા કેટલા વર્ષથી આ ખેતી કરો છો? >> મારે શરૂઆત પ્રાકૃતિક ખેતીની 2015 થી થઈ >> અચ્છા તમને એમને ઓલા વખતે કરતા આમાં શું ફાયદો >> ઓલી ખેતીએ મેં સાત આઠક વર્ષ કરી પણ એમાં શું બહારથી બધા ઇનપુટ લાવવા પડે યુરિયા ડીએપી અને આ રાસાયણિક ખાતરો અને દવા અને એ બધું કરતા પાછળ એટલી બધી મહેનત અને પ્રોડક્શન ઉત્પાદન અને ખાસ તો જે જમીનની ફર્ટીલિટી જે ઘટતી જાતી હતી >> વિચાર આવ્યો કે એક દિવસ માટે જો આમને આમ જો ચાલુ રહ્યું તો આ જમીન બં જર બની જાશે >> આ જમીન કઈ ઉત્પાદન નહી આપે એટલે એવો વિચાર
આવ્યો કે નહી હવે આ માનવને પણ નુકસાનકારક છે પર્યાવરણને પણ નુકસાનકારક છે આ >> પરંપરાગત ખેતી તરફ એક વખતની માટે પાછું વળવું જ પડશે એવા વિચાર સાથે 2015 થી આજ દિન સુધી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કેમિકલ ફર્ટિલાઈઝર કોઈ જ વસ્તુ વાપરી નથી >> પણ તો તમે માની લો કે આટલા વર્ષથી ખેતી કરો તમને ક્યારે એવું નથી લાગતું કે મેં ક્યારે ખોટનો ધંધો કર્યો >> હા ઓલી કેમિકલની આખી જમ જમ એનાથી શું થઈ કે જમીનની પ્રોપર્ટી આખી ખરાસ થઈ ગઈ હતી એટલે એને કન્વર્ટ થવા માટે મિનિમમ ત્રણેક વર્ષ જેવું તો લાગે >> હ >> એટલે આ પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત ઘન જીવામૃત છાણીયું કમોસ્ટ ખાતરથી માંડીને બધું આપતા એમનેમ >> એટલે ધીમે ધીમે શરૂઆતના બે ત્રણ વર્ષ થોડીક પ્રોડક્શન ઓછું મહેનત વધારે અને જ્ઞાનનો એટલો અનુભવે નહતો આપણને પ્રાકૃતિક ખેતીનો એટલે એમનામ શીખતા ગ્યા કુદરત પોતે પ્રકૃતિ પોતે આગળ આગળ રસ્તા બતાવતા ગયા અને આપણે આગળ આગળ વધ્યા ગયા શરૂઆતમાં એ બધો પ્રોબ્લેમ થયો માર્કેટ ટંગનો માંડીને માલ ક્યાં વેચવો શું છે બધું પણ આજે 10 11 વર્ષના અંતે ગુજરાત ગુજરાતની બહાર દેશ વિદેશોની અંદર આપણો બધો જ માલથી ને આપણા ભાવથીને જાય છે
>> અચ્છા તમે નોર્મલ ઘઉં છે કેટલાન વાય છે વિનોદભાઈના ઘઉં કેટલા ભાવ હોય >> મારે અત્યારે ઘઉં વાવવા નથી પણ જે મારે વાવવાના છે એ અત્યારથી બધા 1200 રૂપિયામાં બુકિંગ થઈ ગયા છે હજુ ઘઉં તો ચાર મહિના પાંચ મહિના પછી 11 માં મહિનામાં 15 11 ની આજુબાજુ વાવાના થાય >> બધું 1200 રૂપિયામાં બધું મારું વેચાણ છે અત્યારથી લોકો બુક કરાવી દે પેલા >> એવા પરિવાર છે મારી સાથે જોડાયેલા વિનુભાઈ ઘઉં અમારા તમારે બારે મહિના અમારા લખી જ લેવાના તમારે અમને પૂછવાનું નહી ઘઉં જ્યારે તૈયાર થાય એટલે અમને ખાલી ફોન કરજો કા અથવા મોકલી દેજો અમે આવીને અથવા જાતે આવીને લઈ જ >> 1200 રૂપિયાનો મણ એટલે વિનુભાઈ કેટલો હું ભાવ છે >> 60 રૂપિયાનો કિલો થયા >> ખાંડીના કેટલા >> 6000 રૂપિયા >> બરાબર અને બરાબર તો તમને આ પ્રાકૃતિક ખેતીમાં ખાંડીના 6000 વેગ હતો વેગે કેટલા મણ ઉતરે કેટલા ખાંડી ઉતરે >> શરૂઆત શરૂઆતમાં જ્યારે મે શરૂઆત કરી ને ત્યારે વીગે આઠમણ ઘઉં થયા હતા પહેલા વર્ષે >> પછી ધીમે ધીમે ધીમે આ પ્રેક્ટિસ કરતા ગયા જમીનની ફર્ટીલિટી સુધરતી ગઈ ખાસ તો જમીનનો ઓર્ગેનિક કાર્બન >> તો જ્યારે મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને ત્યારે 0.44% કાર્બન હતો 0.44 44 એટલે બંજર બનવાની તૈયારી ઉપર હમજોને જમીન એમાં એ શરૂઆતમાં અમારે આઠમણ જેવા વિગે ઘઉં થયા પછી ધીમે ધીમે જમીનની ફર્ટીલિટી સુધરતી એમનેમ આજે હું ઉત્પાદન વધતું વધતું આજે 30 થી 35 મણ સુધીની રેન્જમાં હું આવી ગયો છું અત્યારે >> અચ્છા તમે બીજી બીજી તમે આ બધા લોકો એવું કહે છે કે તમે અમે હું ઘણાય ખેડૂત મેળ્યા તમે અમને કે આ પોસાતું નથી અને એવું એક મારા સોંદરડાના મિત્ર છે એની પાસે જમીન ગણી હતી એણે એવું કીધું કે આ પ્રાકૃતિક ખેતી કેટની કામની છે કે એ જે લોકોને ગ્રાહક કટ ટુ કટ હોય ને એને ગ્રાહક બીજા
માટે તમારે શું ક >> ની ખાનાર વર્ગ તો બહુ બહોળો છે >> એવું >> હા પણ ખેડ ખેડૂતે ને ખેતરની બહાર નીકળવું પડશે >> આ ખેતી જેવી એક પ્રાકૃતિક ખેતી કે ખેડૂત સાથે વેપારી બનવાનું છે >> જો તમે ખેત ઉત્પાદન કર્યા પછી સીધું બહાર માર્કેટમાં વેચી નાખશો તોય તમને કોઈનો ભાવ નહી આપે એપીએમસીમાં કઈ એના ભાવ મળવાના નથી તમારે ખેડૂત વેપારી બનવું પડશે માલ તૈયાર થયા પછી એને ગ્રેડિંગ કેવી રીતે કરવું પેકિંગ કેવી રીતે કરવું એ બધું તમારે જાતે શીખવું પડશે >> કારણ કે આજ ખાનાર વર્ગની છે ને આજ માનસિકતા એવી થઈ ગઈ કે ભાઈ આપણને તૈયાર પેકિંગમાં રૂડોને રૂપાળો માલ જોઈએ ટૂંકમાં >> મસ્ત દેખાવવું જોઈએ તો એ તમારે ખાનાર વર્ગની માનસિકતા તમારે પારખવી પડશે કે ભાઈ આને કેવો માલ જોઈશે અને એ લોકો બજારમાંથી લેતા જ હોય છે ભલે કેમિકલ વાળો પણ એવું એવું આકર્ષક પેકિંગની અંદર તમે આરામથી બધી આ જ વસ્તુ અવેલેબલ હ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે બધી જ વસ્તુ લઈ શકો કે એની બેગ કેવી રીતે લેવી એના સ્ટીકર કેવી રીતે બનાવવા? બધું જ અવેલેબલ છે. >> પણ તમને અંદર ઓનર હોવું જોઈએ. >> અચ્છા >> હા ન કે નહીતર શક્ય નથી આ બધી વસ્તુ. તમે કપાસ વાવો તો કપાસ તો અઘરી આઈટમ છે તો એ કઈ રીતે શક્ય છે? >> કપાસ અઘરી તો એટલી બધી કાઈ છે નહી પણ અત્યારે જે આપણું દેશી બીજ હતું ને કપાસમાં એ બધું લુપ થઈ ગયું છે. બહુ જુજ જગ્યાએ ક્યાંક કદાચ મળે તો આજે આ બીટી કોટન આવ્યો જીનેટિકલી મોડીફાયબી >> તમે એવું નહી સમજતા >> કે રાસાયણિક ખેતીથીને ખાલી અન ખરાબ થયું છે >> રાસાયણિક ખેતીથી ભૂજળે ખરાબ થયું છે એટલે આજ ઘરે ઘરે આરો આવી ગયા >> હ અન બગાડી નાખ્યું અને ઇવન આ પહેરવાનું કપડું પણ બગડી ગયું છે શોર્ટ ટાઈમની અંદર સ્કીન ડીસીસના પ્રોબ્લેમ થશે કે વર્ષ 2018 ની અંદર બેલ્જિયમ રુસેલ્સ ખાતેની એક કોટન
ઉપરની જે કઈ ગ્લોબલ કોટન સમિટ હતું એની અંદર આખા ઇન્ડિયામાંથી ને મારી પસંદગી થઈ હતી મેં ત્યાં ભાગ લીધો હતો એ મીટિંગનો એજન્ડા એવો હતો કે વિશ્વને સ્ટાન્ડર્ડ કોટન જોતું હોય 2030 સુધીમાં તો જે વિશ્વ આખું કપાસ પકવવાની જે પદ્ધતિ રહી એ પદ્ધતિની અંદર શું ફેરફાર કરે તો 2030 ની અંદર સ્ટાન્ડર્ડ કોટન મળે >> કારણ કે એ લોકો એટલા બધા ચિંતિત છે >> કપડાથીને લઈને કારણ કે ત્યાં કોટન થતું નથી ઠંડા પ્રદેશ છે એ લોકોને સ્કીન ડિસીઝના પ્રોબ્લેમ ચાલુ ચાલુ થઈ ગયા છે અત્યારે >> એટલે હમણાં જ મારે એક અમદાવાદથીને એક જૈનભાઈ આવ્યા હતા એ એને જ ચામડીનો રોગ હતો અમારે આ ચર્ચા થઈને મને કે આ વિનુ ભાઈ ચા મને આ તકલીફ થવા માંડી આજે આપણા આપણા વડવાઉ ગાઈડિયાઓ બધા વેજાના અને સુતરાઓ કપડા પહેરતા હતા પણ ત્યારે તો એ દેશી બીજ હતું આ સુતરાઓ ક્યાંય ઓરીજનલ મળતું નથી તકલીફ એ છે કે આ બીટી કોટન તો એટલું બધું ખતરનાક હશે ને કે આ આવનારા સમયની અંદર લોકોને સ્કીન ડીસીસના પ્રોબ્લેમ ચાલુ થઈ જશે તમે જોઈ લેજો >> તો તમે ઓલું ધુમડ આપણે વાવતા હતા એની વાત કરો છો >> આ ધુમડ co2 હતો હતો દેવીરાજ હતો એ ઘણી બધી વેરાયટી દેશી હતી બધી લૂપ થઈ ગઈ આજે અને બીટી કોટન સિવાય હવે ખેડૂતને કોઈ જગ્યા જ નથી બીટી કોટન વાવવો પડશે હવે બીટી કોટનની અંદર તમને હમણાં છેલ્લા એ કહું કે છેલ્લા ચાર પાંચ વર્ષથી >> 4G આ 4G ને 5G ની તો દિવસે દિવસે આવવાનું જ છે પણ ખેડૂતે જે ગોડાઉનમાં એને સ્ટોક કર્યો છે ને કપાસનો હવે જ્યારે ખેડૂત કપાસ વેચતો હોય ને ત્યારે ભરવા માટે જે મજૂર આવે તો એ મજૂરને આજે અંદર ભરે ને તો એને ખંજવાડ આવવાનું ચાલુ થઈ જાય છે >> બરોબર એટલે ગોરીયું ખાય ને પછી ગાડી ભરવાનું ચાલુ કરે હવે તમે સમજી લ્યો કે જો મજૂરને અહી ખંજવાળ આવતી હોય તો હવે આવનારા સમયની અંદર એનું એ કાપડ બનશે ને એ કાપડ
આપણે પહેરતા હોય તો આપણા શરીર ઉપર એ તકલીફ થવાની અને અમે તો ખેડૂતોને વારંવાર કે ટ્રેનિંગ આપી કે ભાઈ તમે હજુ આવનારા પાંચ સાત આઠ વર્ષની અંદર તમે ખેતરની અંદર કપાસ વ્યો હશે ને તમારો ખાલી હાથ અડી જાશે ને એ કપાસની અંદર કામ કરતા તોય તમને ખંજવાળ આવશે આ સ્થિતિ થઈને ઊભી રહેશે તમે જોઈ લેજો. મગફળમાં હું સ્થિતિ છે મગફળ >> મગફળી તો સારી જ છે ને મગફળીમાં કઈ પ્રોબ્લેમ છે >> નહી >> તો >> બરાબર એમને એમાં એમાં આમ ઓર્ગેનિકથી તમારે બધું રેડી થાય છે >> હા ઓર્ગેનિક આમાં 4500 રૂપિયાનો અમારો તેલનો ડબ્બો વેચાય છે આરામથી >> અચ્છા >> હા >> તો લોકો બુક કરી નાખે >> બધુ બુકિંગ જ હોય છે મારે મારી સાથે એવા ઘણા બધા પરિવાર છે કે તમારે 12 મહિનાનું બધું જ તમામ વસ્તુ તમારે અમને પૂરી કરી દેવાની રસોડાની તમારી પાસે હોય તો ભલે ન હોય ને તો પણ ભલે તો તમારી પાસે ન હોય ને ગુજરાતમાં કોઈ એવા સારા ખેડૂતો તમારા ધ્યાને હોય >> તો એની પાસેથી તમે અમને લઈને આપો >> કારણ કે એ લોકોને હવે ટૂંકમાં આખા ઘરમાં એક કિલો રાય જોતી હોય વર્ષ દરમિયાન >> તો એને રાય પ્રાકૃતિક જ ખાવી છે તમે ગમે
ત્યાંથી તમારી આપો અથવા તો બહારથી ગોતી દયો >> એમાં કેટેગરી છે બધી બધા પ્રકારના છે પત્રકારો છે વોક છે >> બધા જ અરે ઈવન મને અમારે એક છેલ્લા ત્રણેક વર્ષથી તો એક માણસ બાઈકનું ગેરેજ છે બરોબર એ કે મારે ભલે મને હું બીજે ગમે ત્યાં મજૂરી કરી લઈશ પણ ખાવું સારું શિક્ષકો છે એટલે પ્રાથમિક શાળાના નાના શિક્ષકો છે એ લોકોએ લઈ જાય છે >> કે સુખી સંપન્ન માણસો જ આ વસ્તુનો ઉપયોગ કરે છે જેને પોતાના શરીર પ્રત્યે કેર છે કે ભાઈ અને એમાંય ખાસ તો કોરોના આવ્યા પછી લોકોમાં એટલી બધી અવેરનેસ આવી છે કે હવે શરીરની ઈમ્યુનિટી પાવર વધારવા માટે પ્રાકૃતિક ખોરાક લેવો પડશે નક્કી થઈ ગયું >> સરકાર શું કરે છે આના માટે સરકારનો હું રવૈયો છે >> સરકાર જો ગુજરાત ગવર્મેન્ટ ઘણા બધા પગલા લીધા આપણે ગુજરાતને એક રોલ મોડલ બનાવવા માટેથીને આપણા ગવર્નર સાહેબ જે છે આચાર્ય દ્રવતજી સાહેબ >> પ્રાકૃતિક કૃષિ પાછળ કેટલી જબરજસ્ત મહેનત કરે છે આખું એક તમે જુઓ દરેક યુનિવર્સિટીની અંદરથી માંડીને જે પ્રોગ્રામ હોય યુનિવર્સિટીની અંદર જે એના ડેમો છે >> તો એ એની બાજુમાં પ્રાકૃતિક કૃષિના એ લોકો પાસે ડેમો કરાવે છે કે તમે એના ડિફરન્સ જુઓ તમારી નજર સમક્ષ તમે જ્યારે જોશો ને
વૈજ્ઞાનિકો કે સાઇન્ટિસ્ટો ત્યાં સુધી તમને ખબર નહી પડે એટલે આવા દરેક એક જગ્યાએ ડેમોથી માંડી ઘણી બધી સ્કીમો હાલે અને અત્યારે તો ગુજરાતની અંદર તમે હાલોલ કાલોલ ખાતે નેચરલ ફાર્મિંગ આખી યુનિવર્સિટી બનાવી છે કે વિશ્વની અંદર ક્યાંય નથી >> અછા >> કેને હાલોલ કાલોલની અંદર હવે તો એનો જે હવે ત્યાં છોકરાઓને સ્ટુડન્ટોને ભણવા માટેના ચાર વર્ષનો કઈક કોર્સ છે એ કોર્સ કરશે એટલે એ જે બીએસસી એગ્રી જે અહયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર જે થતા હતા હવે નેચરલ ફાર્મિંગની અંદર આના નેશનલ ફાર્મિંગ યુનિવર્સિટીની અંદર હવે વિદ્યાર્થીઓ બહાર આવશે ભણી ભણીને એટલે એના બેનિફિટ આવનારા પાંચ સાત વર્ષ પછી મળશે હજુ >> એટલે ગવર્મેન્ટની તો ઘણી બધી એને એને આખું એક ગુજરાતને રોલ મોડલ બનાવી અને દેશ વિદેશની અંદર એને દેખાડવું છે કે ની ગુજરાત પ્રાકૃતિક કૃષિની અંદર લીડ લઈ રહ્યું છે આ રીતે >> અછા સામાન્ય માણસો આમ સક્સેસ થઈ જાય ખરું >> જો >> શ્રીલંકા જેવું ન થાય શ્રીલંકામાં એક વખત એવું થયું કે તમને ખબર છે >> હા >> એવું આપણા દેશમાં આવું માની બધાય પ્રાકૃતિક કરવા મળી જાય ને નો આપણો દેશ કેટલો એક અબજથી વધારે દેશ છે હવે બધુ આવું થઈ જાય તો તો શું શું ખાવાનું અન ઘટી જાય તો શું >> હા પણ એ શ્રીલંકાનું જોઈ એટલે જ ગવર્મેન્ટે કે મોદી સાહેબ છે આપણા કે ટૂંકમાં કેન્દ્ર ગવર્મેન્ટે એટલે જ એવા ડિસીઝન નથી લીધા >> નહિતર ધારે ને તો સાંજે યુરિયા ડીએપી અને પેસ્ટીસાઈડની દુકાનો બંધ થઈ જાય >> હ બરોબર એટલે કારણ કે બધા ખેડૂતોને આમ આ એના મગજમાં ઉતરવું ને એ બહુ અઘરી વસ્તુ છે તો એક એક તો પહેલા આ ખેતીની અંદર તમારે માઈન્ડ સેટઅપ કરવાનું છે કે ભાઈ મારે મારા પરિવારને કે મારા માટે મારે પ્રાકૃતિક