NCB અધિકારીઓને ન બનાવી શકી મૂર્ખ ! આજે ફરીવાર અનન્યા પાંડેને થવું પડશે હાજર…
એનસીબીએ અનન્યા પાંડે સાથે પૂછપરછ કરી છે અને તે તેના પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઓફિસમાંથી બહાર આવતી જોવા મળી છે અને તમને જણાવી દઈએ કે આર્યન ખાનના પાવડર સંબંધિત કેસમાં એક ચેટ બહાર આવી છે જેના કારણે એનસીબીની ટીમે અનન્યા પાંડેને બોલાવ્યા હતા. તેને ઓફિસમાં બપોરે 2:00 વાગ્યે આવવાનું કહ્યું હતું પરંતુ તે બપોરે […]
Continue Reading