13 વર્ષના મારા આ દીકરાને 3 મહિનાના દીકરાની જેમ સાચવવો પડે છે કેમકે નાનપણમાં થઈ ગયું હતું આવું….
તમે નસીબદાર છો જો તમે શારીરિક રીતે સારા હોવ અને તમારા બધા અંગો યોગ્ય રીતે કામ કરતા હોય અને મૂળભૂત રીતે તમે વિકલાંગ ન હોવ પરંતુ જે વ્યક્તિનો જન્મ થયો તે દિવસથી માનસિક રીતે અપંગ અથવા વિકલાંગ વ્યક્તિનું શું? આ વાત પરેશભાઈ અને શોભાબેનના પુત્ર દર્શિત દીકરાની છે જ્યારે દર્શિત માત્ર 7 મહિનાનો હતો ત્યારે […]
Continue Reading