ખામેની કેટલી સંપત્તિ છોડી ગયા? હવે તેનો વારસો કોને મળશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પછી, ઈરાની મીડિયાએ પણ પુષ્ટિ આપી છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ઈરાનમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દરમિયાન, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા ચાલુ છે. શું તમે જાણો છો કે ઈરાનના સર્વોચ્ચ નેતા […]
Continue Reading