ખામેનીના મૃત્યુ પહેલાનું ભાષણ વાયરલ થયું, ટ્રમ્પ વિશે તેમણે શું કહ્યું?
અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાએ ઈરાનને લોહીલુહાણ બનાવી દીધું છે. શનિવારે બંને દેશો દ્વારા લગભગ 200 લડાકુ વિમાનો સાથે ધોળા દિવસે કરવામાં આવેલા આ હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ ઘાતક હુમલામાં ઈરાને હવે પોતાના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીને ગુમાવ્યા છે. અમેરિકા પછી, ઈરાને પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. દેશ 40 દિવસનો […]
Continue Reading