UPSC પાસ કરનાર આસ્થા જૈન સામે કેમ ઉઠ્યા છેતરપિંડીના સવાલો? જાણો શું છે વિવાદ
યુપીએસસી નું રિઝલ્ટ હમણાં જ જાહેર થયું છે જે લોકો પાસ થયા એ લોકોની સ્ટોરી સ્ટ્રગલ બધાની વાતો થઈ આ રિઝલ્ટ જાહેર થયા પછી એક બે કોન્ટ્રોવર્સી પણ થઈ એવા જ એક વિવાદની વાત કરવી છે નામ છે આસ્થા જૈન અને નવમો રેન્ક આવ્યો છે. સોશિયલ મીડિયા પર upપીએસસી સામે અઢડક સવાલો આ વિષય પર […]
Continue Reading