આ 8 ફિલ્મો જેને મોટા સ્ટાર્સે નકારી કાઢી અને પસ્તાયા..!
બોલિવૂડમાં અવારનવાર કહેવામાં આવે છે કે ફિલ્મો ફક્ત સ્ક્રિપ્ટથી નથી બનતી, કાસ્ટિંગથી બને છે. કારણ કે ઘણીવાર એક ફિલ્મનું આખું નસીબ આ વાત પર નિર્ભર કરે છે કે તે ફિલ્મમાં કયો એક્ટર છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ઇન્ડસ્ટ્રીમાં આવું વારંવાર બન્યું છે જ્યારે કોઈ મોટા સ્ટારે કોઈ ફિલ્મને ઠુકરાવી દીધી અને એ જ […]
Continue Reading