અલ્કા યાજ્ઞીક થઈ બહેરી, આ વાયરસને લીધે બહેરાશની બીમારીનો ભોગ બની.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ ગાયિકા અલકા યાજ્ઞિકે પોતે આ બીમારીનો ખુલાસો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કર્યો હતો અને કહ્યું હતું કે તેને આ બીમારી વિશે ત્યારે ખબર પડી જ્યારે તે ફ્લાઈટમાંથી બહાર આવી હતી કંઈપણ સાંભળી શકી નહી. અલકા યાજ્ઞિકે બાદમાં તેના ડોક્ટરની સલાહ લીધી અને ડોક્ટરે તેને જે કહ્યું તેને બહુ જ ગંભીર નર્વ […]
Continue Reading