પિતાના નહી,પોતાના ઘરેથી થશે સોનાક્ષીના લગ્નના કાર્યક્રમ.
સોનાક્ષી સિન્હાએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવાનો નિર્ણય તેના ઘણા પ્રિયજનોને તેનાથી અલગ કરી દેશે. આખો પરિવાર માતા-પિતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિન્હા સાથે રહે છે, પરંતુ કમનસીબે પરિવારની નારાજગીને કારણે સુનાક્ષીના લગ્નની વિધિ શત્રુઘ્ન સિંહા ના બંગલામાં થઈ રહી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી પોતાના પરિવારથી અલગ […]
Continue Reading