Cli

હવામાન વિશ્લેષણ : ગુજરાતના કયા જિલ્લામાં વધારે વરસાદની આગાહી?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં એકવાર ફરીથી વરસાદનું જે રાઉન્ડ છે શરૂ થઈ ગયું છે. ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ થોડો ધીરે ધીરે પડ્યો. હવામાન નિષ્ણાંતોનું એવું કહેવું હતું કે ઓગસ્ટ 15 સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અતિભારે વરસાદના કોઈ રાઉન્ડ નહીં આવે. અત્યારે અરબી સમુદ્ર ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યું છે અને અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ થાય ત્યારે ગુજરાત પર એની અસર વધારે થતી હોય છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છોટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે વરસાદનો રાઉન્ડ એ ભૂક્કા બોલાવે એવો વરસાદ નહીં લાવે પણએવું લાગી રહ્યું છે ભીંડીનો મોડલ જોયા પછી અને હવામાન વિભાગ જે આગાહી કરે એના પછી કે સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવનાઓ છે ધીરે ધીરે છૂટો છવાયો મધ્યમ વરસાદ આખા ગુજરાતમાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે કચ્છમાં વરસાદની આગાહી છે

સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આખો દિવસ વરસાદ પડે 24 કલાક સતત વરસાદ પડે એવી સ્થિતિ નથી પણ સામાન્યથી મધ્યમ વરસાદ આ બધા જ વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે પાંચ તારીખની આ સ્થિતિ આપણે વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે છૂટો છવાયો મધ્યમસામાન્યથી મધ્યમ વરસાદ પડશે અહીંયા એક સિસ્ટમ છે તમે જુઓ કે મહારાષ્ટ્રની નીચે એક સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરે કઈ તરફ જાય એ જોવાનું છે પણ અરબી સમુદ્ર એક્ટિવ થાય અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચે એ ટ્રાવેલ કરીને આગળ સુધી જાય એ બધાની વચ્ચે એની અસરો એ ગુજરાત પર પણ થતી હોય છે. બહુ ઓછી અસર હોય તો પણ અસર તો થાય એટલે અત્યારે ગુજરાતમાં સ્થિતિ મોડલ જોતા એવું લાગી રહ્યું છે કે સામાન્યથી મધ્યમ વરસાદની રહેવાની છે. અહીંયા ક્યાંક પણ એક એક સિસ્ટમ બનતી દેખાય છે. બંગાળની ખાડીએટલી એક્ટિવ નથી પણ બંગાળની ખાડી એક્ટિવ ના હોવા છતાં પણ અલગ અલગ સિસ્ટમો બનતી હોય છે અને એની એનો અસર એની અસર દેખાતી હોય છે.

આ આપણે જે અરબી સમુદ્રની વાત કરી કે ત્યાં બનેલી એક સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને જ્યારે આગળ વધશે ત્યારે મધ્ય પ્રદેશ સુધી એની અસર થવાની છે અને મધ્યપ્રદેશ સુધી જ્યારે એની અસર થાય તો ગુજરાતના મધ્યના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બાકી એના આઉટર ક્લાઉડ જ્યાં પહોંચતા હોય ત્યાં અસર થતી હોય છે બાકી એ સિસ્ટમ જો ગુજરાત પરથી પસાર થાય તો વધારે વરસાદ પાડીશકે બાકી અત્યારે તો છૂટો છવાયો ભેજવાળો સામાન્ય વરસાદ પડવાની સંભા સંભાવના 8 તારીખ સુધી દેખાઈ રહી છે 8 9 તારીખ સુધી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે આ બાજુ જામનગરથી લઈને પોરબંદર દેવભૂમિ દ્વારકા સોમનાથ વેરાવળ ભાવનગર બધી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે અને ધીરે ધીરે અરબી સમુદ્ર જેટલું વધારે એક્ટિવ થશે એટલી વધારે અસર ગુજરાતના વરસાદ પણ પડવાની સંભાવના છે બાકી બંગાળની ખાડીમાં પણ અત્યારે ધીરે ધીરે એક એક સિસ્ટમ બનતી દેખાય છે

આ સિસ્ટમો સીધી ગુજ ગુજરાતને અસર કરે એવી એક પણ સિસ્ટમ નથી. અરબી સમુદ્રમાંકોઈ મજબૂત સિસ્ટમ બને છે એ લો પ્રેશરથી આગળની કેટેગરીમાં જાય છે તો પછી એ ભયાનક વરસાદ લાવી શકે બાકી અત્યારે ભયાનક વરસાદની કોઈ આગાહી નથી. 10 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડી શકે છે. 15 તારીખ પછી વરસાદના જે રાઉન્ડ આવશે એ ભયાનક વરસાદ લાવી શકે એટલે 15 તારીખથી 30 તારીખ સુધી જેટલા વરસાદના રાઉન્ડ હશે એ ગુજરાતના હવામાનમાં ઘણો બદલાવ લાવી શકે તેવી સંભાવના છે ત્યાં સુધી 10 તારીખ સુધી કોઈ સંભાવનાઓ અત્યારે દેખાઈ નથી રહી. હવામાન વિભાગ શું આગાહી કરે છે એના ઉપર એકવાર નજર કરીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે જિલ્લા હોય છે એ જિલ્લા કયા છેકે જ્યાં વરસાદની સંભાવના છે કેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પણ એ 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે તો હવામાન વિભાગની જે વેબસાઈટ છે એના પ્રમાણે કયા જિલ્લામાં વરસાદ છે એ પણ એકવાર જોઈ લઈએ મોટાભાગે હવામાન વિભાગ અત્યારે ગ્રીન એલર્ટ એટલે કે ક્યાંય પણ વરસાદની કોઈ ભારે વરસાદની સંભાવના નથી હા લાઈટ ટુ મોડરેટ રેન રહેવાની સંભાવના ના 7 તારીખ સુધીની આગાહી છે એટલે 3 તારીખથી 7 તારીખની આગાહી છે અને 4 તારીખથી 7 તારીખ સુધીનું આપણે આગાહી જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા ક્યાંય પણ ભારે વરસાદનીઆગાહી નથી કરવામાં આવી સાબરકાંઠામાં કાલે ભારે વરસાદ હતો

ઇવન અમદાવાદમાં પણ વરસાદ છૂટો છવાયો સાંજે પડ્યો છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી દેખાઈ રહીસાત તારીખ સુધી ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે અરવલ્લીમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ હવે 7 તારીખ સુધી કોઈ વરસાદની સંભાવના થી ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાનું ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં મહીસાગરમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ આજથી લઈનેસાત તારીખ સુધી ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં. છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરતડાંગ નવસારી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી નથી લાઈટ ટુ મોડરેટ રેન થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અમુક વિસ્તારમાં પડવાની સંભાવનાઓ છે વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ વિસ્તારોમાં ક્યાંય વરસાદ નહી પડે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ક્યાંય વરસાદની આગાહી નથી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીરસોમનાથ આ બાજુ બોટાદ કચ્છ અને દીવ ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી બધી જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે લાઈટ ટુ મોડરેટ ટ્રેન રહેવાનો છે અને 10 તારીખ સુધીની આગાહી આપણે ભીંડીમાં જોઈએ તો પણ સામાન્યથી મધ્યમવરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ જે આગાહી કરે છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 15 તારીખ પછી જે હલચલ થશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એ ગુજરાતના વાતાવરણ પર સૌથી વધારે અસર કરવાનું છે તમારા વિસ્તારમાં કાલે કેટલો વરસાદ પડ્યો આજે શું સ્થિતિ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

એવું લાગી રહ્યું છે ભીંડીનો મોડલ જોયા પછી અને હવામાન વિભાગ જે આગાહી કરે એના પછી કે સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવનાઓ છે ધીરે ધીરે છૂટો છવાયો મધ્યમ વરસાદ આખા ગુજરાતમાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે કચ્છમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આખો દિવસ વરસાદ પડે 24 કલાક સતત વરસાદ પડે એવી સ્થિતિ નથી પણ સામાન્યથી મધ્યમ વરસાદ આ બધા જ વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે પાંચ તારીખની આ સ્થિતિ આપણે વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે છૂટો છવાયો મધ્યમ

સામાન્યથી મધ્યમ વરસાદ પડશે અહીંયા એક સિસ્ટમ છે તમે જુઓ કે મહારાષ્ટ્રની નીચે એક સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરે કઈ તરફ જાય એ જોવાનું છે પણ અરબી સમુદ્ર એક્ટિવ થાય અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચે એ ટ્રાવેલ કરીને આગળ સુધી જાય એ બધાની વચ્ચે એની અસરો એ ગુજરાત પર પણ થતી હોય છે. બહુ ઓછી અસર હોય તો પણ અસર તો થાય એટલે અત્યારે ગુજરાતમાં સ્થિતિ મોડલ જોતા એવું લાગી રહ્યું છે કે સામાન્યથી મધ્યમ વરસાદની રહેવાની છે. અહીંયા ક્યાંક પણ એક એક સિસ્ટમ બનતી દેખાય છે. બંગાળની ખાડી

એટલી એક્ટિવ નથી પણ બંગાળની ખાડી એક્ટિવ ના હોવા છતાં પણ અલગ અલગ સિસ્ટમો બનતી હોય છે અને એની એનો અસર એની અસર દેખાતી હોય છે. આ આપણે જે અરબી સમુદ્રની વાત કરી કે ત્યાં બનેલી એક સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને જ્યારે આગળ વધશે ત્યારે મધ્ય પ્રદેશ સુધી એની અસર થવાની છે અને મધ્યપ્રદેશ સુધી જ્યારે એની અસર થાય તો ગુજરાતના મધ્યના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બાકી એના આઉટર ક્લાઉડ જ્યાં પહોંચતા હોય ત્યાં અસર થતી હોય છે બાકી એ સિસ્ટમ જો ગુજરાત પરથી પસાર થાય તો વધારે વરસાદ પાડી શકે બાકી અત્યારે તો છૂટો છવાયો ભેજવાળો સામાન્ય વરસાદ પડવાની સંભા સંભાવના 8 તારીખ સુધી દેખાઈ રહી છે 8 9 તારીખ સુધી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે આ બાજુ જામનગરથી લઈને પોરબંદર દેવભૂમિ દ્વારકા સોમનાથ વેરાવળ ભાવનગર બધી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે અને ધીરે ધીરે અરબી સમુદ્ર જેટલું વધારે એક્ટિવ થશે એટલી વધારે અસર ગુજરાતના વરસાદ પણ પડવાની સંભાવના છે બાકી બંગાળની ખાડીમાં પણ અત્યારે ધીરે ધીરે એક એક સિસ્ટમ બનતી દેખાય છે આ સિસ્ટમો સીધી ગુજ ગુજરાતને અસર કરે એવી એક પણ સિસ્ટમ નથી. અરબી સમુદ્રમાં

કોઈ મજબૂત સિસ્ટમ બને છે એ લો પ્રેશરથી આગળની કેટેગરીમાં જાય છે તો પછી એ ભયાનક વરસાદ લાવી શકે બાકી અત્યારે ભયાનક વરસાદની કોઈ આગાહી નથી. 10 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડી શકે છે. 15 તારીખ પછી વરસાદના જે રાઉન્ડ આવશે એ ભયાનક વરસાદ લાવી શકે એટલે 15 તારીખથી 30 તારીખ સુધી જેટલા વરસાદના રાઉન્ડ હશે એ ગુજરાતના હવામાનમાં ઘણો બદલાવ લાવી શકે તેવી સંભાવના છે ત્યાં સુધી 10 તારીખ સુધી કોઈ સંભાવનાઓ અત્યારે દેખાઈ નથી રહી. હવામાન વિભાગ શું આગાહી કરે છે એના ઉપર એકવાર નજર કરીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે જિલ્લા હોય છે એ જિલ્લા કયા છે કે જ્યાં વરસાદની સંભાવના છે કેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પણ એ 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે તો હવામાન વિભાગની જે વેબસાઈટ છે એના પ્રમાણે કયા જિલ્લામાં વરસાદ છે એ પણ એકવાર જોઈ લઈએ મોટાભાગે હવામાન વિભાગ અત્યારે ગ્રીન એલર્ટ એટલે કે ક્યાંય પણ વરસાદની કોઈ ભારે વરસાદની સંભાવના નથી હા લાઈટ ટુ મોડરેટ રેન રહેવાની સંભાવના ના 7 તારીખ સુધીની આગાહી છે એટલે 3 તારીખથી 7 તારીખની આગાહી છે અને 4 તારીખથી 7 તારીખ સુધીનું આપણે આગાહી જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા ક્યાંય પણ ભારે વરસાદની

આગાહી નથી કરવામાં આવી સાબરકાંઠામાં કાલે ભારે વરસાદ હતો ઇવન અમદાવાદમાં પણ વરસાદ છૂટો છવાયો સાંજે પડ્યો છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી દેખાઈ રહીસાત તારીખ સુધી ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે અરવલ્લીમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ હવે 7 તારીખ સુધી કોઈ વરસાદની સંભાવના થી ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાનું ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં મહીસાગરમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ આજથી લઈનેસાત તારીખ સુધી ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં. છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી નથી લાઈટ ટુ મોડરેટ રેન થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અમુક વિસ્તારમાં પડવાની સંભાવનાઓ છે વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ વિસ્તારોમાં ક્યાંય વરસાદ નહી પડે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ક્યાંય વરસાદની આગાહી નથી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીરસોમનાથ આ બાજુ બોટાદ કચ્છ અને દીવ ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી બધી જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે લાઈટ ટુ મોડરેટ ટ્રેન રહેવાનો છે અને 10 તારીખ સુધીની આગાહી આપણે ભીંડીમાં જોઈએ તો પણ સામાન્યથી મધ્યમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *