બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના લગ્ન 23 જાન્યુઆરી ના રોજ કરવામા આવ્યા હતા જેની કેટલીક સુંદર તસવીરો ને અથીયા શેટ્ટી એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી લગ્ન ના રીવાજો અને મહેંદી ની તસવીરો ને પોતાના લગ્ન બાદ અથીયા શેટ્ટી એ.
29 જાન્યુઆરી ના રોજ શેર કરતા ઉપર 22 જાન્યુઆરી નું કેપ્સન લખ્યું હતું અથીયા શેટ્ટી અને રાહુલ ની મહેંદી નો કાર્યક્રમ 22 તારીખના રોજ રાખવામાં આવ્યો હતો શેર કરેલી તસવીરો માં અથીયા શેટ્ટી ખુબ જ સુંદર ચણીયાચોળી માં જોવા મળે છે તો કે એલ રાહુલ પણ કુર્તા પાયજામા માં જોવા મળે છે.
બાકીની તસવીરો માં સંગીત મહેફીલ ની મજા માણતા કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી પોતાના મિત્રો સાથે ડાન્સ કરતા જોવા મળે છે તો સુનીલ શેટ્ટી પણ આ દરમીયાન સંગીતની મજા માણતા આનંદથી દિકરીના લગ્ન માં ઝુમતા જોવા મળે છે તેમના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળે છે.
કોકટેલ પાર્ટીમાં અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ડાન્સ સાથે મસ્તી ના અંદાજમા પણ જોવા મળે છે રાહુલ ની બાહોમાં અથીયા શેટ્ટી લપેટાઈ ને પોઝ આપી રહી છે આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા છે અથીયા શેટ્ટી અને.
કે એલ રાહુલ છેલ્લા ઘણા વર્ષોથી લવ ઇન રિલેશનશિપમાં હતા બંને એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતા પિતા સુનીલ શેટ્ટી ને મનની વાત અથીયા શેટ્ટી એ જણાવતાં સુનીલ શેટ્ટી એ લગ્ન ની જાહેરાત કરી હતી સુનીલ શેટ્ટી એ દિકરી અથીયા શેટ્ટી ના લગ્ન ખંડાલા પોતાના ફાર્મ હાઉસ પર નિર્ધારિત કર્યા હતા.
સાથે અથીયા શેટ્ટી ના લગ્ન માં ત્રણ હજાર થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી ઘણા બધા કલાકારો એવંમ ભારતીય ક્રિકેટર પણ સામેલ રહ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા લોકોએ એ આ કપલને સારા લગ્ન જીવનની મંગલ કામનાઓ પણ આપી હતી.