ઓસ્કાર એવોર્ડમાં ક્રિસ રોકને આ રીતે સ્ટેજ પર થપ્પડ મારવી વીલ સ્મિથ પર બહુ ભારે પડી શકે છે ખબર છેકે વીલ સ્મિથ જોડેથી ઓસ્કાર એવોર્ડ પાછો લેવાઈ શકે છે હકીકતમાં ક્રિસ રોકે વીલ સ્મિથની પત્ની જેડા સ્મિથને માથામા ટાલને લઈને મજાક કરી હતી એ મજાકથી સ્મિથ એટલા ગુ!સ્સે ભરાઈ ગયા કે.
સ્ટેજ પર જઈને ક્રિસ રોકને થપ્પડ મારી દીધી આ ખબરે પુરી દુનિયાને હલાવી દીધી હતી કેટલાય લોકો વીલ સ્મિથના સમર્થનમાં આવી ગયા છે ત્યારે કેટલાય લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે વીલ સ્મિથને આ વખતે ફિલ્મ કિંગ રિચર્ડ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે હવે ન્યુયોર્કની એક પોસ્ટ
મુજબ.
વીલ સ્મિથને પોતાનો ઓસ્કાર એવોર્ડ પાછો આપવો પડી શકેછે ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના મુજબ આ રીતે એવોર્ડ ફંકશનમાં કોઈને મારવું એમના નિયમોનું ઉલ્લંન કરવું છે અને એવામાં વીલ સ્મિથને એમનો એવોર્ડ પાછો લેવાઈ શકે છે અને વીલ સ્મિથ પોતાના આ વ્યવહારને.
લીધે માફી પણ માંગી ચુક્યા છે પરંતુ નિયમ એ નિયમ છે અને એ બધાને સરખો હોય છે ઓસ્કાર એવોર્ડ 94 વર્ષથી થતો આવ્યો છે પરંતુ આજ સુધીના ઇતિહાસમાં ક્યારે એવું નથી થયું કે કોઈએ આ રીતે સ્ટેજમાં કોઈને થપ્પડ મારી દીધી હોય અત્યારે તો જોવાંનું રહ્યું કે એકેડેમી વીલ સ્મિથ પર કોઈ પગલું લેશે કે એમને માફ કરી દેવામાં આવશે.