ભારતીય ટીમના ટીમના પૂર્વ ક્રિકેટર અરુણ લાલ 66 વર્ષની ઉંમરમાં બીજી વાર દુલ્હો બન્યા છે એમણે મંડપમાં બુલબુલ શાહા સાથે લગ્ન કરીને પોતાની હમસફર બનાવી છે અરુણ લાલે પોતાની પહેલી પત્ની રિનાથી બીજા લગ્ન માટે મંજૂરી પણ લીધી હતી જણાવી દઈએ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અરુણ લાલે.
પોતાનાથી 28 વર્ષણ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કરી લીધા છે એમના લગ્નની તસ્વીર અને વિડિઓ અત્યારે હમણાં સામે આવી છે અરુણ લાલ પોતાની પહેલી પત્ની રિનાથી અલગ થઈ ગયા હતા એમણે બીજા લગ્ન કરવાની મંજૂરી પહેલી પત્નીથી લીધી હતી પૂર્વ ક્રિકેટર અરુણ લાલના લગ્ન કોલકતામાં કરવામાં આવ્યા.
બુલબુલે પણ પોતાના ફેસબુકમાં પણ શેર કરી છે અરુણ લાલ અત્યારે બંગાળી ટીમના મુખ્ય કોચ છે જણાવી દઈએ અરુણ લાલની નવી પત્ની શિક્ષિકા છે જેઓ દેખાવમાં ખુબજ સુંદર છે એમના આ લગ્ન થી સોસીયલ મીડિયામાં અલગ અલગ લોકોની પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.