બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત તાજેતરમાં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 10 જજ કરી રહી છે શો માં માધુરી દિક્ષિત ખુબ જ સુંદર અને આકર્ષક ડ્રેસિંગ સેન્સ માં ફેન્સને મદહોશ કરતી જોવા મળે આજે પણ માધુરી દિક્ષિત ખુબ જ ગ્લેમર લુક અને કર્વી ફીગર માં જોવા મતે છે.
તાજેતરમાં માધુરી દિક્ષિત ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો સેટ પર શુટિંગ માટે પહોંચી હતી પ્રિટેડ પીળા ડ્રેસમા માધુરી દિક્ષિત ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની બોરર પર ઓરેંજ લાઈન હતી કાનો માં ઝુમખા ઓપન હેર લાઈટ મેકઅપ અને તેના ગૂલાબી હોઠ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
અને માધુરી દિક્ષિત ની આ અદાઓ અને કાતીલાના અંદાજ જોતા તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા ડાન્સ રિયાલિટી શો નુ શુટિંગ મુંબઈ ના ફિલ્મ સીટી માં કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન માધુરી પોતાની 55 વર્ષની ઉંમરે પણ દર્શકો ને દિવાના બનાવતી જોવા મળે છે.
માધુરી દીક્ષિત ની ખૂબસૂરત અદા અને કાતીલીના ફિગર જોઈને એ કહેવું પણ મુશ્કેલ બન્યું છે કે માધુરી 55 વર્ષની હશે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતે બોલીવુડ ફિલ્મોમાં 90 ના દસકામાં પોતાના દમદાર અભિનય થકી ઘણી બધી હિટ ફિલ્મો આપી છે જેમાં તેજાબ રામ લખન પરિંદા ત્રિદેવ કિશન કનૈયા પ્રહાર દિલ જેવી ફિલ્મો સામેલ છે માધુરી દિક્ષિત એ.
ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા અને અમેરીકા ચાલી ગઈ લગ્ન ના ઘણા વર્ષો બાદ તે ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી છે અને આજે પણ માધુરી દિક્ષિત ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તેની સુંદરતા ઢળતી ઉંમરે પણ દિશકશ થતી જોવા મળે છે પોતાના શાનદાર અંદાજ થી આજે પણ લોકોના દિલ જીતવાનુ સામર્થ્ય માધુરી દિક્ષિત ધરાવે છે.