મશહૂર નિર્માતા નિર્દેર્શક અને લેખક હાંસલ મહેતાએ 54 વર્ષની ઉંમરે પોતાની લાંબા સમયથી પાર્ટનર રહેલ સફીના હુસૈન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે સોસીયલ મીડિયામાં ન્યુઝ શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે હાંસલ મહેતાએ એક પછી એક કેટલીયે તસ્વીર શેર કરી છે અને સફીના હુસૈન સાથેની ખાસ બોન્ડીગ બતાવી છે.
અહીં સામે આવેલ એક તસ્વીરમાં જોઈ શકાય છેકે હર્ષલ મહેતા લગ્નના દસ્તાવેજો પર સહી કરી રહ્યા છે અહીં આ કપલે લગભગ 7 તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે અને એમણે કેપશન પણ ખુબજ સુંદર લખ્યું છે હાંસલ મહેતાની આ તસ્વીર પર ફેન્સ તાબડતોડ કોમેંટ કરી રહ્યા છે અને શુભેછાઓ પાઠવી રહ્યા છે.
લગ્નના મોકા પર હાંસલ મહેતા બ્રાઉન કલરનું બ્લેઝર અને ટીશર્ટમાં જોવા મળી રહ્યા છે એમના લગ્ન પરિવાર અને મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યા અહીં આ દરમિયાન હાંસલ મહેતા અને સફીનાનો પૂરો પરિવાર આશીર્વાદ આપતા પણ જોવા મળ્યો મિત્રો હાંસલ મહેતા પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.