રિત્વકિ રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન અત્યારે પોતાના બોયફ્રેન્ડ અસલાન ગોની સાથે ખુલ્લેઆમ ડેટ કરી રહીછે બે બાળકોની માં સુઝેને પાછળના દિવસોમાં અસલાન ગોનીનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો અને જયારે સુઝેનને કો!રોના થયો ત્યારે અસ્લાને ખુલ્લેઆમ સુઝેનને કિસ મોકલી દીધું.
આ લુપાછુપી ડેટ પાછળ હવે અસ્લાને પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે અસલાનને જયારે સુઝેન વિશેના સબંધનો સવાલ કરવામાં આવ્યો ત્યારે અસલાને કહ્યું આ બધા ટાઈમલાઈનથી હું દૂર રહું છું નોર્મલી જોવા જીએ તો મને આ વિશે વાત કરવાનું પસંદ નથી હું લગાતાર આના વિશે ખબરો સાંભળી રહ્યો છું મારા મિત્રો લગાતાર મેસેજ કરીને આના વિશે પૂછી રહ્યા છે.
બે લોકો જો ખુશીથી પોતાની જિંદગી જીવી રહ્યા છે ત્યારે એમાં વાંધો શુંછે બસ એટલીજ વાત છે સુઝેનની એ પોસ્ટ પર અસ્લામના એ ઈમોજી વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું જયારે કોઈ કોરોના પોઝિટિવ હોય ત્યારે તમેં મરાથી શું ઉમ્મીદ કરશો હુંશું કહીશ હું હમેશાથી એમને મારી દુવાઓમાં રાખું છું કહું છું તેઓ જલ્દી ઠીક થઈ જાય.
લોકો સોસીયલ મીડિયામાં કેવી વાતો બનાવી રહ્યા છે અને શું કહી રહ્યા છે તેવી વાતો પર હું બિલકુલ ધ્યાન નથી રાખતો બધાનો હકછે જે પણ કહી શકે જયારે સુઝેન પોઝિટિવ આવી ત્યારે મેં સ્વીટ કોમેંટ પોસ્ટ કરી દીધી અસલાને પોતાની વાતોથી સાફ કરી દીધું તેઓ અને સુઝેન બહુ ખુશ છે એટલે એ વાતથી કોઈને પરેશાની ન હોવી જોઈએ.