લતા મંગેશકરને ખોવાનું સૌધી વધુ દુઃખ એમની નાની બહેન આશા ભોશલેને લાગ્યું છે પદ્મની કોલાપુરીએ હિન્દુસ્તાન ટાઈમથી વાત કરતા કહ્યું કે આશા ભોશલે બહુ તૂટી ગયા છે તેઓ અંદરથી તૂટી ગયા છે આશા ભોશલેજ દીદીના સૌથી નજીક હતા બંનેની ઉંમરમાં માત્ર 4 વર્ષનું અંતર હતું પરંતુ બંનેનો સબંધ.
એક મિત્રતા જેવો હતો લતા દીદી આશાને બહુ પ્રેમ કરતા હતા આ તસવીરો સબૂત આપે છેકે બંને વચ્ચે કેટલો ગાઢ સબંધ હતો આશા લતા દીદીને પોતાની માનો દરજ્જો આપતી હતી આશા દીદી 88 વર્ષની છે અને લતા દીદીના જવાથી ખુબજ દુઃખ લાગ્યું છે લતા દીદીના નિધન પર જયારે અનુપમ ખેર લતા.
દીદીના ઘરે પહોંચ્યા હતા એમણે આશા ભોંસલે સાથે આ તસ્વીર શેર કરી હતી ત્યારે અનુપમે જણાવ્યું હતું કે આશા દીદીના ચહેરા પર તો મુશ્કુરાહટ તો હતી પરંતુ તેઓ અંદરથી પુરી રીતે તૂટી ગયા છે બંને બહેનો એકબીજાનો સહારો અને તાકાત હતી લતા દીદી બહેનોથી ખુબજ પ્રેમ કરતા હતા ભાઈ બહેનોની.
જીમ્મેદારીને લઈને એમણે ક્યારેય લગ્ન ન કર્યા પરંતુ આ ભાઈ બહેનોમાં તેઓ પોતાનું દુઃખ માત્ર આશા દીદી જોડે વહેંચતી હતી લતા દીદીના ગયા પછી આશા દીદી બિલકુલ એકલા પડી ગયા છે અને હવે તેના કારણે લોકોને એમની ચિંતા સતાવી રહી છે આશા દીદીનું સ્વાસ્થ્ય સારું રહે એજ આશા અત્યારે તો.