Cli

પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેનું નિધન!

Uncategorized

મોટી અને મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે Asha Bhosle વિશે. આ સમયે દર્શકો માટે મોટી માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે આશા ભોસલેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે મોટી માહિતી મુજબ 92 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.

Breach Candy Hospitalમાં તેમનું અવસાન થયું છે. ગઈકાલે જ તેમને તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ જે દુઃખદ માહિતી સામે આવી રહી છે તે મુજબ 92 વર્ષની ઉંમરે આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી રહી.

તેમણે અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે અને પોતાના સંગીત દ્વારા લોકોના દિલ પર રાજ કર્યું છે. તેમના ચાહકો માટે આ એક ખૂબ જ દુઃખદ સમાચાર છે. ગઈકાલે જ તેમને બ્રેચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમના અવસાનની માહિતી સામે આવી રહી છે.

માહિતી મુજબ, તેમની પૌત્રી દ્વારા અગાઉ જણાવાયું હતું કે તેમની તબિયત ખરાબ હતી અને તેમને છાતીમાં ઇન્ફેક્શન હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે જે માહિતી મળી રહી છે તે મુજબ તેમનું નિધન થઈ ગયું છે.

હોસ્પિટલમાં તેમને છાતીના ઇન્ફેક્શન બાદ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડોક્ટરો સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને તેમને સ્થિર કરવાની સંપૂર્ણ કોશિશ કરી હતી. પરંતુ તેઓ સુધરી શક્યા નહીં અને થોડા સમય પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

આ ઘટના સાથે સંગીત જગતનો એક યુગ સમાપ્ત થયો છે. તેમના પરિવારના બધા સભ્યો હાલમાં હોસ્પિટલમાં હાજર છે. થોડા સમયમાં પરિવાર તરફથી વધુ માહિતી જાહેર કરવામાં આવશે, જેમાં અંતિમ સંસ્કાર અંગેની વિગતો પણ સમાવેશ થશે.

Narendra Modiએ પણ ગઈકાલે તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે આશા ભોસલેના નિધનથી સંગીત જગતને અપૂરણીય નુકસાન થયું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *