તારકમહેતા શો છોડ્યા પછી શૈલેષ લોઢાએ મોટી વાત કહી દીધી છે એમણે કહ્યું છેકે જયારે કેટલાક જુઠા માણસો ભેગા થઈ જાય ત્યારે સાચો માણસ પણ તૂટી જાય છે કાલથી શૈલેષ સોઢા શો છોડી રહ્યાછે એ વાતથી હાહો મચેલ છે ટેલિવીઝના નંબર વન શોને છોડવાનો નિર્ણય પર કેટલાય લોકો ખોટો કહી રહ્યા છે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે.
શૈલેષ સોઢા પોતાના કોન્ટ્રાક્ટથી ખુશ ન હતા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે શૈલેષ સોઢા છેલ્લા એક મહીંનાથી શોનું શૂટિંગ કરી રહ્યા ન હતા પરંતુ હકીકતમાં શૈલેષ સોઢાએ એ બાબતે વાત કરતા પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી જેમાં એમણે પોતાની એકે તસ્વીર શેર કરી છે અહીં તસ્વીરમાં તેઓ કંઈક નિહારતા જોવા મળી રહ્યા છે.
એમણે અહીં તસ્વીર સાથે લખતા કહ્યુંકે હા મજબૂતથી મજબૂત લોખંડ પણ તૂટી જાય છે જયારે એકસાથે કેટલાક જુઠા માણસો એકઠા થાય તો સાચો માણસ પણ તૂટી જાય છે શૈલેષ એક કવિ છે અને તેઓ કંઈ પણ વાત એમજ નથી કહેતા એમની વાતનો કંઈકને કંઈક મતલબ હોય છે એમની આ પંક્તિથી કહી શકાય કે.
જરૂર એમને શોના પ્રોડ્યુસર અસિત મોદીથીઅણબનાવ બન્યો છે અહીં એમણે કેટલાય જુઠા માણસોનો ઉલ્લેખ કર્યો છે એટલે થઈ શકાય કે શોના બીજા એક્ટર પણ શૈલેષ સોઢાના વિરોધમાં ગયા હોય જેના કારણે તેઓ શો છોડવા પર મજબુર થઈ ગયા હોય તેના પહેલા પણ શોના કેટલાય એક્ટર અસિત મોદી પર આરોપ લગાવી ચુક્યા છે.