ભાષાને લઈને એકબીજા પર થુંથું કરનાર અજય દેવગણ અને કિચા સુદીપ પર અક્ષય કુમારે ફટકાર લગાવી છે અક્ષય કુમાર અત્યારે એમની આવનાર ફિલ્મ પૃથ્વીરાજને પ્રમોટ કરી રહ્યા છે હાલમાં અક્ષએ આજ્તકને ઈન્ટરવ્યુ આપ્યું જયારે એમને ભાષા વિવાદને લઈને પુછવમાં આવ્યું ત્યારે અક્ષય કુમારે ખુલીને વાત.
કરતા કહ્યું ચાલો આજે હું એના પર કહી દઉં દેશને વેચો નહો અહીં તમે સાઉથ ઈન્ડિય કે નોર્થ ઇન્ડિયા અથવા બૉલીવુડ ન કહો તે લોકો જે બોલી રહ્યાછે તો તમે કેમ બોલી રહ્યા છો અને એ લોકો શું કહે છે તેનાથી મને કંઈ મતલબ પણ નથી હું પર્સનલી એ મહેસુસ કરૂ છુંકે આ ભારતીય ફિલ્મ ઇન્સ્ટ્રીઝ છે હૂતો એજ ઇછું કે.
એમની પણ ફિલ્મ ચાલે અને અમારી ફિલ્મ ચાલે આજે જે થઈ રહ્યુંછે તે ઠીક આઝાદી સમયે થયું હતું બ્રિટિશ સાસને પણ એજ કર્યું હતું એમણે ભારતને ચાર ભાગમાં વેચ્યું હતું મને ફર્ક નથી પડતો કે તેઓ શું કહે છે અને હું એજ કહું છુંકે મારા વીચાર સુછે હું ઇન્ડસ્ટ્રીઝ માટે શું કરી શકુંછું એ હુંજ જાણું છું ખુદને પુછો કે પોતાના.
દેશ માટે શું કરી શકો છો અને દેશને શું આપી શકોછો આ બધી વાતોમાં શું રાખ્યું છે લોકો કંઈપણ બોલે અમે બધા એક ભારતીય ઇન્ડસ્ટ્રીઝના છીએ અત્યારે તો આશા છેકે અક્ષય કુમારનો આ જવાબ બંને બાજુના લોકોને સાફ સાફ સમજમાં આવી ગયો હશે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.