પોપટભાઈ આહીર ગુજરાતમાં પોતાની સેવાકીય પ્રવૃતિ થકી ખૂબ નામના ધરાવે છે તાજેતરમાં જ્યાં એમનું સોશિયલ મીડિયા આશ્રમ નું કામ ચાલી રહ્યું હતું એ જગ્યાએ રસ્તા પર અચાનક એક લારીમાં 80 વર્ષના દાદા અને લારીને ધક્કો મારતા ડોશીમા દેખાયા પોપટભાઈએ એમની લારીને ઉભી રખાવતા.
પૂછ્યું કે દાદા કઈ જગ્યાએ જઈ રહ્યાછો તો એમને કોટડા નું કહ્યું સમગ્ર માહિતી મેળવતા આ બંને ઉંમર લાયક દંપતી ની એક દીકરી જ હતી જેના લગ્ન કરી દીધા હતા ત્યારબાદ પરિવારજનો આ લોકોને આશ્રમમાં રહેવા દીધા હતા પરંતુ આશ્રમમાંથી તેઓને મજાના આવતા તેઓ લારીમાં ભગવાન માતાજીના ફોટા રાખીને.
મુસાફરી કરતા હતા આજુબાજુના લોકોએ જણાવ્યુંકે આ દાદા દાદી ને પૈસા આપીએ તેઓ એ ફાડીને નાખી દેછે પૈસા લેતા નથી પોપટભાઈ આહિરે ખૂબ નમ્રતાપૂર્વક વાત કરીને એમને પૂરી માહિતી લીધી અને એમના વેવાઈ નો નંબર લીધો વેવાઈને ફોન કરતા વેવાઈ અને જમાઈએ કહ્યું કે એમને.
તમે આશ્રમમાં મૂકી દો અમારે ક્યાં સાચવવા અમારે અમારું કરવુંકે આ લોકોનું પોપટભાઈએ કહ્યું કે તેમની દીકરી તમારા ઘેરછે તો તમારા રસ્તો કરવો પડે આ લોકોને સાચવવાની જવાબદારી પ્રથમ તમારી છે પછી પોતાનું નામ આપતા વેવાઈ અને જમવાનું હૃદય પરિવર્તન થયું તેઓ.
ઘટના સ્થળ પર આવ્યા અને પોપટભાઈએ જણાવ્યું કે આ લોકોને તમે એક મકાન લઈ દો એમના ખાતામાં 50 હજાર પડ્યા હતા તે ઉપાડીને અનાજ ભરી દો અને એ મકાન ભાડાં ની વ્યવસ્થા હું દર મહિને કરી દઈશ એમ કરીને દાદા ની લારીને પોપટ ભાઈએ ખરીદી અને પૈસા.
આપી દીધા તમે દાદા લારી લઈને અંધશ્રદ્ધામાં ના ફરો એવી ભાવના સાથે વેવાઈને ખૂબ સમજાવીને વેવાઈની ગાડીમાં બેસાડી દીધા સાથે દાદા દાદી ને કહ્યું તમારે કોઇપણ સમસ્યા હોય તો મને ફોન કરજો પોપટભાઈની આ કામગીરી ખરેખર હૃદય સ્પર્શી છે વાહકમીત્રો પોસ્ટને શેર તો બને છે.