આર્યન ખાનની જામીનની કોપિ આવી ગઈ છે અને થોડાજ સમયમાં આર્યન જેલમાંથી આવી જશે અને તમને જણાવી દઈએ કે કાલે આર્યનને જામીનનો ઓર્ડર મળી ગયો હતો જયારે આર્યનને જામીનની કોપી આપવામાં આવી છે જેમાં ખાશ પોઇન્ટ કોર્ટે લખ્યા છે ઘણા નિયમો અને શરતો સાથે આર્યનને જામીન મળ્યા છે.
જેમાં પહેલી શરત એવીછે કે 1 લાખ રુપીયાની પેનલ્ટી આર્યનને ભરવી પડશે કેટલાક સબુતો સાથે આના સિવાય બહાર નીકળતા એકટીવીટીમાં સામીલ ના થવો જોઈએ મતલબ કે સફેદ પાવડર લેવા વાળા સાથે ન રહેવું અને પાવડર લેતા હોય એવી જગ્યાએ જવું નહીં અને જે લોકોને પકડવામાં આવ્યા હતા એમનાથી વાતો પણ નહીં કરી શકે.
જેવા કે અરબાઝ અને મુન મુન ધામેચા સાથે વાતો ન કરવી અને કોર્ટના પરમિશન વગર આર્યન દેશ નહીં છોડી શકે આર્યને એનું પાસપોર્ટ કોર્ટમાં સબમીટ કરાવવું પડશે અને સોસીયલ મીડિયામાં અને ન્યુઝમાં કેશની પુછતાજ અને કાંઈજ વિગત નહીં બતાવી શકે એમના ઇન્વેસ્ટિગેટિગ ઓફિસરને કીધા વગર મુંબઈ પણ નહીં છોડી શકે.
અને કોર્ટ જયારે પણ એને બોલાવે ત્યારે હાજર થવું પડશે અને દર શુક્રવારે આર્યને એનસીબીની ઓફિસે જવું પડશે હાજરી પુરાવવા એનસીબી ઓફિસેથી જયારે પણ બોલાવવામાં આવે ત્યારે આર્યને જવુજ પડશે આ નિયમો અને શરતો નહીં માનવામાં આવે તો આર્યનના જામીન રદ કરવા માટે એનસીબી એપ્લાય કરી શકશે શરતોને આધીન આર્યનને છોડવામાં આવ્યો છે.