આર્યન ખાન કેસમાં નવી ટિમ બનાવામાં આવીછે આ ટિમ મુંબઈ આવી છે અને આ ટીમે આર્યન ખાન કેશમાં તપાસ કરવાનું ચાલુ કરી દીધુંછે આ સમયમાં જે લોકોની ક્રુઝ પાર્ટીમાંથી ધરપક કરવામાં આવી હતી તેમાંથી એક આર્યન પણ હતો જેમને એનસીબીની ઓફિસે બોલવામાં આવ્યા હતા પણ ત્યાં આર્યન ખાન હાજર રહ્યા ન હતા.
આર્યને હાજર ના થવા પાછળ એક કારણ પણ બતાવ્યું હતું તે કારણ એવું હતું કે એમની તબિયત ખરાબ હોવાને તેમને તાવની અસરના લીધે હાજર રહ્યા નથી એજ કારણે આજે એનસીબીએ બોલવા છતાં આર્યન હાજર થયા ન હતા છેલ્લા 6 વાગ્યા સુધી હાજર થવાનું જણાવ્યું હતું છતાં ત્યાં આર્યન ખાન હાજર થયા ન હતા.
જયારે આર્યનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને અચિત્ત કુમાર આ બંનેને એનસીબીની ટિમ કલાકો સુધી પુછપરછ કરી હતી ત્યારે નવી ટીમે આવતાની સાથેજ પોતાનું કામ સંભાળી લીધું છે જયારે ફરીથી આર્યન ખાનને પાવડર કેશને લઈને પુછતાજ કરવામાં આવશે જે થોડા દિસવો પહેલાજ આર્યનને જામીન મળ્યા છે.
જણાવી દઈએ કે જયારે નવી ટિમ બોલવામાં આવી છે કારણકે સમીર વાનખેડે ઉપર લોકો અલગ અલગ પ્રકારના આરોપ લગાવી રહ્યાં છે જેમાં આર્યનને ખોટી રીતે ફસાવ્યા 25 કરોડ માગ્યા વગેરે આરોપ હતા એજ કારણ છે મુંબઈ બ્રાન્ચ સાથે અનસીબીના દિલ્હી હેડ ક્વાર્ટર ઓફોસર પણ પાવડર કેશની તપાસ કરી રહ્યા છે.