મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધરપકડ બાદ કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે એનસીબીએ આર્યનને તેના પિતા શાહરુખ ખાન સાથે તેના લેન્ડલાઇન ફોનથી બે મિનિટ માટે વાત કરવા માટે પરવાનગી આપી હતી આ દરમિયાન આર્યન સતત રડતો રહ્યો બીજી બાજુ બોલિવૂડના ઘણા સ્ટાર્સ શાહરૂખ ખાનને સપોર્ટ કરી રહ્યા છે મોડી રાત્રે સલમાન ખાન શાહરૂખના ઘરે મન્નત પહોંચ્યો હતો તે જ સમયે ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર જ શાહરુખને પોતાનો ટેકો બતાવ્યો.
હાલ સુધીમાં આ કેસમાં કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે આર્યન ઉપરાંત મુનમુન ધામેચા અને અરબાઝ શેઠ વેપારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ત્રણેયને એક દિવસના રિમાન્ડ પર NCBને સોંપ્યા છે અગાઉ એનસીબીએ કોર્ટ સમક્ષ ત્રણેયને 5 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં સોંપવાની માગણી કરતા કહ્યું હતું કે અમારી પાસે તેમની સામે મજબૂત પુરાવા છે એનસીબી સૂત્રોએ જણાવ્યું કે આર્યન ખાનની એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ બાદ આર્યન સહિત ત્રણેય આરોપીઓને મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી.
એજન્સીના વડા એસએન પ્રધાનનું કહેવું છે કે એનસીબી બોલીવુડના જોડાણોની પણ તપાસ કરી રહી છે અમે નાર્કો!ટિક્સ ગેંગનો પર્દાફાશ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ યુવાનોની મુંબઈમાં ડ્ર!ગ્સના ઉપયોગ અને ક્રુઝ શિપમાંથી દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
તે જ સમયે જ્યારે આ મામલો સામે આવ્યો છે ત્યારે ફરી એકવાર બોલિવૂડ ડ્ર!ગ્સ કનેક્શનનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી NCB મનોરંજન ઉદ્યોગ પર કડક નજર રાખી રહી છે અને આ મામલે અત્યાર સુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી છે ઘણા સ્ટાર્સે જેલની હવા પણ ઉઠાવી છે.
જ્યારે આર્યને શાહરુખ જોડે વાત કરી તો પહેલા દ્રુસકે દ્રુસકે રડવા લાગ્યો તેને શીપ અને પાવડરના મામલાની સાચી હકીકત પણ શાહરૂખને જણાવી હતી તેણે એ પણ કબૂલ્યું હતું કે તે ભારતમાં જ નહીં અમેરિકા હતો ત્યાર થી જ આ પાવડરનો ઉપયોગ કરતો હતો આવી રીતે બધી હકીકત શાહરુખ આગળ બયાન કરી હતી છેવટે શાહરુખે પણ થોડાક શબ્દો દ્વારા એ વાત પર ઈશારો કર્યો હતો કે તે મારી આખી જીંદગીની કમાયેલી ઇજ્જતને વેર વિખેર કરી નાખી તે કરેલું આ કામ હું ક્યારેય ભૂલી શકીશ નહીં બસ બે મિનિટમાં બીજી કેટલી વાત થાય આખરે અમે ગુજરાતની જનતાથી જાણવા માગીએ છીએ કે ગુજરાતની જનતા શાહરુખ અને તેના બેટા માટે શું વિચારે છે તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.