બીલીવુડની ગલીઓમાં અત્યારે ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્નની ચર્ચાઓ જોવા મળી રહી છે જણાવી દઈએ બંને કપલે 19 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા લગ્ન બાદ શિવાની અને ફરહાન માટે ઋત્વિક સિંધવાનીએ પાર્ટીનું આયોજ કર્યું હતું જેમાં બોલીવુડના કેટલાય સ્ટાર સામેલ થયા હતા.
પરંતુ અહીં બધાનું સૌથી વધુ ધ્યાન શાહરૂખના પુત્ર આયર્ન ખાન અને સુહાના ખાન પર હતું જેમની તસ્વીર હાલમાં સોસીયલ મીડિયામાં સામે આવી છે જેમાં એમનો અંદાજ અલગજ જોવા મળ્યો હતો શાહરૂખના પુત્ર આર્યન ખાન સફેદ પાવડરમાં પકડાયા બાદ પહેલી વાર કોઈ પાર્ટીમાં જોવા મળ્યો હતો.
આર્યન તેના પહેલા બહેન સુહાના સાથે આઈપીએલની હરાજીમાં જોવા મળ્યા હતા અહીં પાર્ટીમાં જોવા મળેલ આર્યને બધાનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં બ્લેક ટ્રાઉઝર અને વાઈટ ટીશર્ટમાં આર્યન જોવા મળ્યો હતા જયારે અહીં આર્યન સાથે બહેન સુહાના પણ અલગ અંદાજમાં જોવા મળી હતી બંનેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.