Cli
સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન તેમનાથી 24 વર્ષ નાની છોકરી સાથે પ્રેમ થયો, જાણો કોણ છે તે રૂપની રાણી...

સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન તેમનાથી 24 વર્ષ નાની છોકરી સાથે પ્રેમ થયો, જાણો કોણ છે તે રૂપની રાણી…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેતા અરબાઝ પોતાની ગર્લફ્રેન્ડ સાથે જાહેરમા આવ્યા છે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રીએ મીડિયાથી ક્યારેય છુપાવ્યું નથી કે તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે.

પરંતુ તેણે અરબાઝ ખાન સાથે લગ્ન વિશે પણ મૌન તોડ્યું નથી. હાલમાં બંને લગ્ન કરવાના મૂડમાં નથી સોશીયલ મીડીયા માં લાખો ફોલોવર ધરાવતી આ યુવતી જોર્જિયા એન્ડ્રિયાના અવારનવાર તેના હોટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જોર્જીયાએ તાજેતરમાં.

ઇન્સ્ટાગ્રામ પર હોટ અવતારમાં બ્લેક ડ્રેસ પહેરીને ઘણી બધી તસવીરો શેર કરી છે આ તસવીરોમાં જોર્જિયા ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે તસવીરોમાં જોર્જિયા તેની સ્લિમ બોડીને અદભૂત રીતે તસવીરમાં.

ડાળથી જોવા મળે છે પોતાના ઘણા બિચ પરના એકદમ બોલ્ડ ફોટાઓ ઈન્સ્ટ્રાગ્રામ માં શેર કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દિધા છે જાણે કળા કરતી ઢેલ એવું એનું સોંદર્ય જોતા લોકો મન મુકીને એને લાઈક કોમેન્ટ આપી રહ્યા છે એના 1 મીલીયન થી વધારે ફોલોવર છે આ યુવતી 30 વર્ષ ની છે.

જ્યારે સલમાનના ભાઈ અરબાઝ ખાન 54 વર્ષનો છે ઉંમરમાં આટલું મોટું અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવે છે મોટાભાગે જોર્જિયા અને અરબાઝ ખાન તમામ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે જેના ફોટો હંમેશા શેર કરતા રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *