ઓટિટિ પ્લેટફૉર્મે બૉલીવુડની કેટલીયે અભિનેત્રીઓને અલગજ ઓળખાણ અપાવીછે એ એક્ટરોમાંથી એક છે અન્વેશી જૈન જેમણે ઓટિટિમાં એકતા કપૂરની ગંદી બાતમાં વેબસિરીઝથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી જણાવી દઈએ મધ્ય પ્રદેશના ખજુરાહોની રહેવાસી અન્વેશી જૈને છે જેમણે.
ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં સાથે બીટેક કરેલ છે ત્યારબાદ એમબીએમાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેમણે પોતાનો અભ્યાસ અધુરો જ છોડવો પડ્યો હતો હકીકતમાં અન્વેશીને એમબીએ ચાલુ હતું ત્યારે તેને અભિનયમાં રસ વધ લાગ્યો આ દરમિયાન તેને મોડલિંગના કેટલીક ઓફરો આવવા લાગી તેના કારણે.
અબ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો કોલેજના દિવસોમાં અન્વેશીના શરીરને ખુબજ મજાક બનાવાતી હતી અન્વેશી પોતાના એ દિવસોને યાદ કરતા કહે છેકે ત્યારે લોકો મારા શરીરને જોઈને એટલી ગંદી કોમેંટ કરતા હતા કે તેને જોઈને મને ખુદને મારક શરીર પ્રત્યે નફરત થવા લાગી હતી ગંદી બાત ફિલ્મ બાદ તેઓ લોકપ્રિય થઈ છે.