સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અભિનેતા બાહુબલી પ્રભાસ આજકાલ પોતાના આવનાર ફિલ્મ આદીપુરુષના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં અભિનેત્રી તરીકે કિર્તી સેનન છે શૂટિંગ સેટ દરમિયાન પ્રભાસ અને કીર્તિ એકબીજાથી ખૂબ જ નજીક આવ્યા ને એકબીજાથી પ્રેમ સંબંધો બંધાયા એવું મીડિયા.
રિપોર્ટ દ્વારા જાણવામાં જાણવા મળ્યું હતું આ દરમિયાન તેઓને એકબીજાની ખૂબ જ નજીક જોતા અભિનેત્રી અનુષ્કા શર્માને ના ગમ્યું હોય એમ જણાતું હતું અનુષ્કા શર્મા અને પ્રભાસ ની જોડી સાઉથ ફિલ્મો માં ખૂબ જ હિટ રહી છે તેઓએ એકબીજાની સાથે ઘણી બધી ફિલ્મો આપી છે.
અને બંને એકબીજાના સારા મિત્ર પણ છે રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું હતુંકે આ બંને વચ્ચે પ્રેમ સંબંધો પણ હતા આ વચ્ચે કીર્તિ સેનન અને પ્રભાસના સંબંધોથી અનુષ્કા નારાજ હોય એમ જણાતું હતું અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ડીપી બદલાવી હતી જે ડીપીમાં.
અનુષ્કા ક્રોધિત નજરો થી જોતી હોય એવું પ્રોફાઈલ પિક્ચર રાખ્યું હતું આ જોતા ચાહકો ખૂબ જ હેરાન રહી ગયા હતા કે અનુષ્કાને કદાચ પ્રભાસ અને કીર્તિના સંબંધો નહીં ગમતા હોય ચાહકોએ કમેન્ટ સેક્શનમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો મિત્રો આ મામલે તમારા શું વિચાર છે.