અનુષ્કા શર્મા ફિલ્મ ચકદા એક્સપ્રેસ માં જોવા મળશે આ ફિલ્મ એમની કમબેક ફિલ્મ છે જણાવી દઈએ આ ફિલ્મમાં અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના પાત્રમાં જોવા મળશે ઝૂલન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટ્ન પણ રહી ચુકી છે ફિલ્મનું એક ટીઝર રિલીઝ કાવામાં આવી ચુક્યુ છે જેમાં અનુષ્કાનો.
દમદાર રોલમાં જોવા મળી રહી છે હવે અનુષ્કા શર્માની કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં તેઓ ફિલ્મની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે તસ્વીરમાં અનુષ્કા શર્મા કોચથી ટ્રેનિંગ લેતી જોવા મળી રહી છે જેમા તેઓ ક્રિકેટ રમવાનું શરૂ કર્યા પહેલાની કસરત કરી રહી છે ઝૂલન ગોસ્વામી એક ફાસ્ટ બોલર હતી.
એવામાં સ્વાભાવિક છેકે અનુષ્કાએ ફાસ્ટ બોલિંગ શીખવા માટે બહુ પ્રેક્ટિસની જરૂર પડે અહીં અનુષ્કા એક ક્રિકેટરની પત્ની હોવાનો પણ ફાયદો મળ્યો છે કારણ અહીં બીજી તસ્વીરમાં અનુષ્કા પતિ વિરાટ સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે અનુષ્કા અને વિરાટનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.