બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા આજકાલ ક્રિકેટ પર આધારીત ઝુલુન ગૌસ્વામી ની બાયોપીક ચકદા એક્સપ્રેસ નામની ફીલ્મ શુટીંગ માં વ્યસ્તછે એ ફિલ્મ થકી એ લાંબા સમય બાદ ફિલ્મ માં કમબેક કરી રહી છે એ ફિલ્મ નું ટ્રેલર પર એને પોતાના ઈન્સ્ટાગ્રામ.
એકાઉન્ટ પર શેર કરેલુ છે જેને 60 લાખથી અધિક લોકોએ જોયું છે સાથે એ ટ્રેલરમા અનુષ્કા શર્મા ક્રિકેટર ના લુકમા સ્ટેડીયમ પર આવતી જણાય છે ટ્રેલર જોતા લાગે છે મહીલા ક્રિકેટ શરુ થતા પહેલાનિહા સમયની જ્યારે માત્ર પુરુષો જ ક્રિકેટ રમતા હતા ત્યારની કહાની છે ઘણા લોકો આ ફિલ્મ ની.
આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં અનુષ્કા શર્મા એ એના ઈન્સ્ટ્રાગ્રામ પરથી એના શુટિંગ સેટ પરનો એક ફોટો મુક્યો છે અને એમાં એ મુશળધાર વરસાદ સમયે ટેલીફોન બુથ પરથી ફોન કરતી દેખાયછે આ ફોટા ના કેપ્ચર માં લખેલું વાંચી વિરાટ કોહલીએ ભાવુક થતા કોમેંટ કરી હતી.
વિરાટ કોહલીએ અહીં કોમેંટ કરતા લખ્યું અનુષ્કા ખુબ મહેનત કરી રહી છે સાથે એ ઘરની જવાબદારી શિવાય દિવસ રાત પોતાની ફિલ્મ તરફ ધ્યાન આપી રહી છે એમ જણાવ્યું હતુ લોકોએ આ ફોટાને ખુબ પસંદ કર્યો હતો આ ફિલ્મ 2023 વર્ષ ના અંત સુધી માં રજુ થાય એવી સંભાવના છે.