બૉલીવુડ એક્ટર અનુષ્કા શર્મા પોતાની પુત્રીને ઘરેજ સાચવી રહી છે બાકી બધાની જેમ અનુષ્કાને પણ આશા હતી કે 2021 પટતા કો!રોના જેવી મહામારી મટી જશે પરંતુ અનુષ્કાએ 2021નો અહીં સોસીયલ મીડિયામાં એક વિડિઓ શેર કરીને એ સમયનો લોકડાઉનનો સમયને યાદ કર્યો છે ત્યારે અનુષ્કાએ ટમાટરની.
એક ડીસ બનાવી હતી વિડીઓમાં અનુષ્કા ઓર્ગેનિક ફાર્મમાં ટમાટર તોડતા જોવા મળી રહી છે જેમાં એમનો ડોગ પણ સાથે દેખાઈ રહ્યો છે અનુંશ્કાએ ટમાટર તોડીને એક મસ્ત ડીસ બનાવી છે અહીં આ ડીસને અનુષ્કા સાથે માતા પિતા અને અજય શર્મા ડિસની મજા માણતા જોવા મળી રહ્યા છે વિડિઓ.
દ્વારા અનુષ્કાએ 2020નું લોકડાઉંન યાદ કર્યું છે અહીં અનુષ્કાએ વીડીઓ શેર કરતા કેપશનમાં લખ્યુંકે મેં લોકડાઉન 2020માં આ ડીસ બનાવતો વિડિઓનું શૂટીંગ કર્યો હતું મેં ઘણા બ્લોગ જોયા હતા મને આશા હતી કે 2021 સુધી આ કો!રોના વાઇરસ જતો રહેશે અહીં અનુષ્કાની આ પોસ્ટને લોકો પસંદ કરી રહ્યા છે.