Cli

સામંથાની પોસ્ટ જોઈને ભાવુક થઈ અનુષ્કા શર્મા અને આપી પોતાની પ્રતિક્રિયા…

Bollywood/Entertainment Breaking

સાઉથની મશહૂર એક્ટર પોતાના સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે હવે હાલમાં સામંથાએ સોસિયલ મીડિયામાં એક ખુબસુરત તસ્વીર શેર કરી છે જેમાં તેઓ સવારના સમયે પોતાના ડોગ સાથે રમતા જોવા મળી અહીં તેની સાથે સામંથાએ કેપશનમાં ખુબસુરત લખ્યું છે જેને તમે કેપશનમાં જોઇ શકો છો.

જણાવી દઈએ સાઉથ એક્ટર સામંથાની પોસ્ટમાં બૉલીવુડ એક્ટર અનુષ્કા શર્માએ પણ પોતાની પ્રિતિક્રિયા આપી છે અનુષ્કાએ કોમેંટમાં એક ઈમોજી શેર કર્યું હતું અને જણાવવાની કોશીશ કરી છેકે તેઓ પણ આજ કરે છે આપણે જાણીએ છીએજ કે અનુષ્કાને જાનવરોથી ખુબજ લગાવ છે એવામાં ડોગ.

સાથે સામંથાને જોઈને અનુષ્કા શર્મા ખુદને કોમેંટ કરતા રોકી શકી ન હતી સામંથાની વાત કરીએ તો સાઉથના સ્ટાર નાગા અર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા જયારે અનુષ્કા શર્માની વાત કરીએ તો તેઓ ઝુલન ગોસ્વામીની બાયોપીકની ફિલ્મ પર કામ કરી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *