અનુષ્કા શર્મા ના ભાઈ કણૈશ શર્મા તે પોતાના રિલેશન ને લઈ ને ચર્ચા માં છે બોલિવૉર્ડ ની જાણીતી અભિનેત્રી તૃપ્તિ ડિમરી ને મળી રહ્યો છે તૃપ્તિ એ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ મેકર કણૈશ શર્મા સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યો છે અને તેના અફેર ને સોશિયલ મીડિયામાં વાઇરલ કાર્યું છે અને એને સાબિત કર્યું છ.
બંને ના સબંધ ને લઈ ને પહેલેથી ખબર મળી રહી હતી પરંતુ કોઈ એ આ ટોપિક પર કઈ કહ્યું નથી તૃપ્તિ એ જાતેજ એના ઈન્સ્ટાગ્રામ ઉપર કણૈશ અને તનો ફોટો મુકી ને સાબિત કર્યું છે કણૅશ અને તૃપ્તિ એ શુક્રવાર ની રાત્રે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ફિલ્મ નિર્માતા સૌરભ મલ્હોત્રા એ ખીચેલ ફોટો શેર કર્યો હતો.
ફોટા માં બંને મજબૂતી થી ગળે મળતા નજર આવી રહ્યા છે અને નીચે દિલ વાળું ઈમોજી મૂક્યું હતું હવે આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપ થી વાઇરલ થઈ રહી છે કણૈશ અને તૃપ્તિ નું ફિલ્મ બુલબુલ અને હાલ નું તાજા ફિલ્મ નું કામ કર્યું હતું બંને ફિલ્મ નેટફ્લિક્સ પર રિજીઝ કરવા માં આવી હતી આની પહેલા.
પણ તૃપ્તિ અને કણૈશ ની જોડે ફોટા ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા તેમાં પણ તે રોમાન્સ કરતા નજર આવી રહ્યા હતા તૃપ્તિ એ વર્ષ 2017 માં પોસ્ટર બોયઝ’થી બોલિવૂડમાં શરૂવાત કરી હતી જોકે તેને લેલા મજનૂની ની ખ્યાતિ મળી હતી એ એક એકટર્સ અને મોર્ડન છે એમનો જન્મ 23 ફેબ્રુવારી.
1994 માં તેમનો જન્મ દિલ્લી માં થયેલો છે રિપોર્ટર અનુસાર એ બુલબુલ ફિલ્મ થી કણૈશ ને મળવા લાગ્યા હતા તૃપ્તિ ને ફિલ્મો માં લોકો વધારે પસંદ કરે છે અને તેમના મજબૂત અભિનય માટે ઘણી પ્રશંસા મળી છે લોકો નું કહેવું એવું છે કે તૃપ્તિ થોડા સમય માં અનુષ્કા શર્મા ની ભાભી બની શકે છે.