Cli

અનુપમ ખેરે નાના પાટેકર સહિત અન્યને આપ્યો મુંહતોડ જવાબ જેમણે ફિલ્મ પર ઉઠાવ્યા હતા સવાલ…

Bollywood/Entertainment

નાના પાટેકર સ્વરા ભાષ્કરર પ્રકાશ રાજ અને આદુલ હસનને એક સાથે અનુપમ ખેરે જે જવાબ આપ્યો છે તેને સાંભળીને એ બધાના મોઢા પર તાળા લાગવાનાછે આ બધા એ એક્ટર છે જેમણે ફિલ્મને પ્રોપોગેન્ડા અને જૂઠી કહાની બતાવી છે પરંતુ હવે અનુપમ ખેર બધાથી એકલાએ સામનો કરી લીધો છે.

એમણે એક વિડિઓ શેર કરીને આવા સવાલ ઉઠાવનારને મુંહતોડ કવાબ આપ્યો છે અનુપમ ખેરે અમેરિકાની ન્યુઝ એજન્સી એસોસિયેસ પ્રેસની એ 1990ની એ વિડિઓ શેર કરી છે જેમાં કાશ્મીરી હિન્દુઓની બોડીઓ બતાવાઈ છે વિડીઓમાં બતાવાયું ચસકે જિહાદીઓ એ 24 કાશ્મીરી હિંદુઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને.

એમના પરિવાર વાળા ચીસો પાડીને રડી રહ્યા છે વિડિઓ શેર કરતા અંનુપમ ખેરે લખ્યું છેકે આ નરસંહાર 32 વર્ષ પહેલા થયો હતો અને કેટલાક બગેરત લોકો કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર ખુલ્લેઆમ ટિપ્પણી કરી રહ્યા છે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ખોટી ફિલ્મ બતાવાઈછે તો તેઓ ન્યૂઝનો આ વિડિઓ જુવે જયારે.

આ!તંકીઓએ 24 માસુમને મોતને ઘાટ ઉતાર્યા હતા હવે માફી માંગો એમનાથી પ્રશ્ચાતાપ કરો એમનાથી ઘાવને ભરવાનો કોશિશ કરો હકીકતમાં જેમ જેમ આ ફિલ્મને જનતાનું આટલું મોટું સમર્થન મળી રહ્યું છે ત્યારે કેટલાક લોકો આ ફિલ્મના વિરોધમાં પણ ઉતરી આવ્યાછે મિત્રો આ ફિલ્મ પર તમારા શું વિચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *