Cli

નોકરોથી કેવો વ્યવહાર કરાય એ બીજા સ્ટારે શાહરુખથી શીખવું જોઈએ લોકો વિડિઓ જોઈ થયા ભાવુક…

Bollywood/Entertainment Breaking

શાહરુખ ખાનને બસ એમજ બોલીવુડના કિંગ નથી કહેવામાં આવતા તેઓ જે રીતે લોકોનું સન્માન કરે છે એમનું દિલ જીતે છે એમનો એજ અંદાજ એમને કિંગ બનાવે છે જયારે કાલ રાત્રે શાહરુખ એમની આવનાર ફીલ પઠાણ ફિલ્મન શૂટિંગ કરવા મુંબઈથી રવાના થયા શાહરુખ સાથે એમના ગાર્ડ રવિ અને ડ્રાયવર.

સાથે પહોંચ્યા હતા શાહરુખ ને જોઈને ત્યાં ભીડ લાગી ગઈ શાહરુખ જેવા ગેટની અંદર જવાના હતા તો એમણે પોતાના ડ્રાયવરને ગળેથી લગાવી લીધા લોકો આ જોઈને હેરાન રહી ગયા જયારે બીજા સ્ટાર પોતાના ડ્રાયવરને કંઈ ગણતા નથી એમને નોકરની જેમ વ્યવહાર કરે છે જયારે શાહરૂખે પોતાના ડ્રાયવરને ગળે લગાવી લીધા.

શાહરુખ જયારે એરપોર્ટ ગયા ત્યારે સુરક્ષા કર્મીએ હાથ હલાવ્યો તો શાહરૂખે નમીને હાથ જોડીને નમસ્કાર કર્યા નોર્મલી સ્ટાર એવું નથી કરતા તેઓ સીધા ચાલવાનું જ કરતા હોય છે અહીં શાહરુખે જે પોતાના ડ્રાયવર સાથે પ્રેમ દર્શાવ્યો તે લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે જયારે શાહરુખ પોતાના પુત્ર.

આર્યનને જેલમાંથી મળીને નીકળી રહ્યા હતા ત્યારે લોકો જયારે એમને નમસ્તે કર્યું હતું ત્યારે શાહરૂખે પણ એમની આગળ હાથ જોડીની નમસ્કાર કર્યા હતા એ મુશ્કેલ સમયમાં પણ શાહરુખ સન્માન કરવાનું ન હતા ભૂલ્યા એજ કારણે શાહરુખ બોલીવડના કિંગ કહેવાય છે મિત્રો તમારું શું કહેવુંછે આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *