તાજેતરમાં અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 15 ડીસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી પ્રમુખસ્વામી મહોત્સવ 600 એકર જમીનમાં 200 એકરમાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામા આવ્યુ છે જેમાં અક્ષરધામ દિલ્હી પ્રતીકૃતી.
લાઈટ શો બાળનગરી ગ્લોબલ શો જેવા ઘણા શો પણ ગોઠવવામાં આવ્યા છે દેશ વિદેશમાં થી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે રોજ લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજ ના દર્શન કરવા આવે છે ત્રણ લાખ IRI પણ પ્રમુખસ્વામી નગરમાં આવી ચુક્યા છે 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા ના.
દર્શન લોકો કરી રહ્યા છે દિલ્હી એસપી રીંગ રોડ ભાડજ સર્કલ થી ઓગણજ સર્કલ સુધી સ્વયંમસેવકો મોટી સંખ્યામાં અહીં સેવા આપી રહ્યા છે અહીં દેશભરમાં થી નામી અનામી કલાકારો રાજનેતાઓ અને લોકો પ્રમુખસ્વામી ના દર્શન કરવા આવી રહ્યા છે જેમાં ગુજરાતી કલાકારો પણ અહીં આવી.
પ્રમુખસ્વામી મહારાજ ના ગુણગાન ગાતા જોવા મળ્યા છે રાજભા ગઢવી ગીતા રબારી કિંજલ દવે અલ્પાબેન પટેલ જીગરદાન ગઢવી હૈમત ચૌહાણ કિર્તીદાન ગઢવી જેવા ઘણા બધા કલાકારોએ પ્રમુખ સ્વામી નગર ની મુલાકાત કરીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઝાંખી વ્યક્ત કરી હતી.
એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ લોકગાયિકા ઉર્વશી રાદડીયા શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા પ્રમુખસ્વામી નગરમાં લટાર મારીને તેમને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની તસવીરો શેર કરી હતી જેમાં પ્રમુખસ્વામી મહારાજ ની પ્રતિમા સામે હાથ જોડીને ઉભા હતા તો ગાર્ડન.
અને પ્રમુખનગર ની ઘણી તસવીરો શેર કરીને કેપ્સન માં લખ્યું હતુ કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અદભુત અદ્વિતીય અને અવિસ્મરણીય જેમને શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી લોકો આ તસવીરો ને પસંદ કરીને કમેન્ટ માં જય સ્વામિનારાયણ લખી રહ્યા છે.