તાજેતરમાં બનેલી મોરબીની ગોઝારી ઘટનામાં ઝુલતો પુલ અચાનક વચ્ચે થી ટુટી ગયો હતો અને 400 થી વધારે લોકો મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાંથી 150 થી વધારે લોકો નું કર્પીણ નિધન થયું હતું મૃ!તકો ના પાર્થિવ દેવ બહાર કાઢી રહ્યા હતા આ સમયે જીવિત પાણીમાં પડેલા લોકોને બચાવવા માટે.
આજુબાજુ માં રહેલા સ્વયંમ સેવકો તરવૈયા સહિત પોલીસ એનડીઆરએફ ટીમ એસઆરપી ટિમ અને ફાયર બ્રિગેડ ટીમ આ ઘટના બાદ તરત જ મચ્છુના ઉંડા પાણીમાં ઉતરી પડ્યા હતા અને લોકોને સતત બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેમાં ઘણા બધા લોકોને બચાવવામાં સફળતા મળી હતી આ દરમિયાન.
સમયનો એક વિડિયો સામે આવ્યો છે પોલીસનો એક જવાન મચ્છુ નદીમાં લોકોને બચાવવા માટે ગળામાં દોરડું વીંટીને બે હાથ વડે તરીને પોતાના જીવની પરવા કર્યા વિના મહીલાને બચાવવા ઉતરી કોઈ સેલ્ફી વિના બચાવટીમ ના આવ્યા પહેલા જ કુદી પડે છે આને આબાદ રીતે મહીનાનો બચાવ કરતો જોવા મળે છે.
તે પોતાના ગ ળામાં દોરડું રાખીને બે હાથ વડે તરીને આગળ વધી રહ્યોછે જે પોલીસના આ જવાનની કામગીરી જોઈને લોકો આ જવાનની ખુબ પ્રસંસા કરતા જોવા મળ્યા હતા જે પોલીસ જવાન નું નામ પ્રદિપસિંહ ઝાલા સામે આવ્યું હતું પોતાના જીવની પરવા કર્યા વિના બચાવકાર્ય ચાલુ કરી દિધુ હતુ પ્રદિપસિંહ ઝાલા સહીતના ઘણા.
સ્થાનિક પોલીસ જવાનો સહીત આજૂબાજૂ વસતા સામાન્ય લોકો અને મચ્છીમારી કરતા લોકો પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા અને બચાવકાર્ય માં લાગી ગયા હતા જેનાથી ઘણા બધા લોકોનો બચાવ કરી શકાયો હતો મૃ ત્યુઆકં ન વધાવા દેવાના અનેક પ્રયત્નો કરનાર લોકોને અને આવા જવાનોને સોસો સલામ છે.