લોકોથી પરેશાન થઈને ગોવિદા એ એવું પગલું લઈ લીધું છેકે એવી કોઈને ઉમ્મીદ ન હતી 90ના દશકામાં કોઈકે જ એવું વ્યક્તિ હશે જેન ગોવિંદા પસંદ ન હોય દર વર્ષે ગોવિંદાની 10 ફિલ્મો રિલીઝ થતી હતી અને એજ સફળતાએ ગોવિંદાને બોલીવુડના નંબર વન હીરો બનાવી દીધા પરંતુ સમય સાથે ગોવિંદનો સૂરજ ઢળી ગયો.
પરંતુ ગોવિંદા એને માનવા તૈયાર નથી તેઓ આજે પણ હીરો નંબર વનની ખુરશી લેવા ઈચ્છે છે તેના કારણે અત્યારના દિવસોમાં એવા ગીત નીકળતા રહે છે અત્યારે ગોવિંદા સિંગર બની રહ્યા છે આગળ પાછળ ગોવિંદા પોતાના ત્રણ ગીતો નીકાળી ચુક્યા છે ગીત એવા છે જેન સાંભળવા ગોવિંદાના ફેનને પણ મુશ્કેલી પડે.
તેના કારણે આ ગીતો પર ગોવિદાને લોકો ટ્રોલ કરી રહ્યા છે તેને લઈને પરેશાન લઈને ગોવિંદાએ એક નિર્ણય લીધો છે હવેથી ગોવિંદાએ એમનું કોમેંટ સેશન બંદ કરી દીધું છે લોહરીના તહેવારમાં ગોવિંદાએ પોતાનું એક વધુ ગીત રિલીઝ કર્યું અને ટ્રોલ ન થાય તેના કારણે એમણે પોતાનું કોમેંટ શેશન બંદ કરી દીધું.
હવે તે ગીત વીશે કોઈ પણ ગમે તે લખે કોઈને ખબર નહીં પડે તેના પહેલા ગોવિંદાએ કહ્યું હતું એમને હોલીવુડ ફિલ્મ અવતારથી ઓફર મળી હતી અહીં આ બાજુ આવા ગીતો બનાવવાથી એમના ફેન પણ નારાજ થઈ રહ્યા છે કારણ કે ગીતમાં કેટલોક આપત્તિજનક ડાન્સ અને ગીતના શબ્દો બતાવાયા છે મિત્રો તમે શું કહેશો આના પર.