Cli
બિગબોસ હાઉસ થી બહાર નિકળતા અંકીત ગૃપ્તાનો છોકરી સાથે હોટેલ રુમ વિડીઓ વાઇરલ...

બિગબોસ હાઉસ થી બહાર નિકળતા અંકીત ગૃપ્તાનો છોકરી સાથે હોટેલ રુમ વિડીઓ વાઇરલ…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ ઉડ્ડયન થી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા અંકિત ગુપ્તા આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે તાજેતરમાં બિગ બોસ રિયાલિટી શો હાઉસ માંથી તેમને બહાર કરવામાં આવ્યા છે બિગબોસ હાઉસ માંથી બહાર આવતા ની સાથે તેઓ સતત ઈન્ટરવ્યુ આપી ને પોતાનો ગુસ્સો અને.

નારાજગી ગૃપ બનાવીને રમતા લોકો પર વ્યક્ત કરી છે તેઓ ના શો માંથી બહાર આવતા ફેન્સ તેમને પાછા લેવા ની સોસીયલ મિડિયા પર સતત માગં કરતા જોવા મળે છે બિગબોસ શો હાઉસ માં પ્રિયંકા ચાહર ચૌધરી સાથે તેમને આત્મીયતા ના સંબંધો બંધાયા હતા અને પ્રિયંકા અને અંકીત નું જોરદાર બોન્ડીગ જોવા મળ્યું હતું.

તેઓ એક બીજા ના પ્રેમ મા પડ્યા હતા અંકિતે બહાર આવીને મીડિયા ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે જો કદાચ મને બિગબોસ હાઉસ માં પાછા ફરવાનો મોકો મળે તો હું પ્રિયંકા માટે જ વાપસી કરવા માગું છું એ વચ્ચે સોસીયલ મિડિયા પર અંકીત ગૃપ્તાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.

જેમાં અંકિત ગુપ્તા લાઈવ વીડિયો કરીને ફેન્સ સાથે વાતો કરી રહ્યા છે અને હોટલના રૂમમાં તેઓ બેઠા છે અને પાછળની સાઈડમાં કોઈ છોકરી બેડ પર સૂતેલી છે અને પોતાના રુમમાં જ અંકીત ગૃપ્તા લાઈવ કરી રહ્યા છે અચાનક એમને ખબર પડતા કે પાછડ છોકરી દેખાય છે એમને કેમેરો ફેરવી.

બીજી બાજુ કરી દિધો હતો બીગ બોસ રિયાલિટી શો હાઉસમાં પ્રિયંકા ચૌધરી છૈ તો અહીં હોટલમાં કોણ છે લોકો એમ જણાવતાં અંકીત ગૃપ્તાને ટ્રોલ કરી રહ્યા છે યુરો જણાવી રહ્યા છે કે અંકીત ગૃપ્તા ની પહેલાથી ગર્લફ્રેન્ડ છે અને તે માત્ર નાટકો કરી રહ્યો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *