ટીવી સીરીયલ ઉડારીયા માં દમદાર અભિનય થકી ફેમસ બનેલા અભિનેતા અંકિત ગુપ્તા આ દિવસોમાં બિગબોસ રીયાલીટી શો હાઉસ માંથી બહાર કરાયા બાદ ખુબ ચર્ચાઓ માં છવાયેલા છે તેમના ફેન્સ તેમને ફરી પાછા લેવાની માંગ કરી રહ્યા છે એ વચ્ચે તેઓ પોતાની નારાજગી લગાતાર જાહેર કરતા જોવા મળે છે.
શનિવારના રોજ તેમના પરીવારે વોટીગં કરી હતી ત્યારબાદ તેમને રવીવારે કાઢી મુકવામાં આવ્યા હતા તેઓ હાઉસમાં એક્ટીવ નહીં શાતં સ્વભાવ અનુસરતા હોવાની બાબતો સામે આવતી રહી બિગ બોસ હાઉસમાં અંકિત ગુપ્તા ટીના દત્તા શ્રીજીતા ડે અને વિકાસ માનકટલા ગયા અઠવાડિયે નોમિનેટ થયા હતા.
આ વખતે હાઉસ માંથી બહાર કાઢવાનો નિર્ણય લોકોના મત પર નહીં પરંતુ પરિવારના સભ્યોના મતદાન પર આધારિત હતો મોટાભાગના લોકોએ અંકિત ગુપ્તાનું નામ લીધું અને તેમને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા મિડીયા સામે આવતા અંકીતે જણાવ્યું કે અહીંયા લોકો ગૃપ બનાવીને રમી રહ્યા છે.
અને ગૃપના કારણે મને બહાર કાઢવામાં આવ્યો છે હું એકલો રહેતો એ ગૃપે મને નિશાન બનાવ્યો અને મને બહાર ફેંકી દીધો સાથે અર્ચના પણ એ ગૃપમાં જોડાઈ હતી અંકીત ગૃપ્તા એ જણાવ્યું કે હંમેશા શો માં મને અને પ્રિયંકા ચૌધરીને ટાર્ગેટ કરવામાં આવતી હતી પરંતુ પ્રિયંકા આ વખતે લકી હતી જે નોમીનેસન માંથી.
બચી ગઈ અંકીત ગૃપ્તા એ શો માં વાપસી અંગે કહ્યું કે શો માં જો તે પાછા ફરશે તો માત્ર પ્રિયંકા ગૃપ્તા માટે ફરશે સાથે ગૃપનો ખુલાસો કરતા તેમને જણાવ્યું કે ગૃપમાં શાજીદ ખાન શિવ ઠાકરે એમ સી સ્ટેન નિમૃત કૌર આહલુવાલિયા અને સુબુલ તૌકીર ખાન નો વધુ પડતો ત્રાસ છે એમને જ મને બહારનો રસ્તો દેખાડ્યો છે.