અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનનું હજુ સુધી ફિલ્મી કરિયર ભલે ન રહ્યું હોય પરંતુ સોસીયલ મીડ્યામાં તેઓ અચાનક ચર્ચામાં આવી ગયા છે લાઈમલાઈટથી ખુદને દૂર રાખનાર હર્ષવર્ધન ફરીથી એકવાર મુંબઈની ગલીઓમાં ફરતા જોવા મળ્યા છે અહીં એમની સાથે યુવતી પણ જાહેરમાં સિ!ગરેટનો ધુમાડો કાઢતી જોવા મળી.
બતાવાઈ રહ્યું છેકે હર્ષવર્ધન સાથે જોવા મળી રહેલ યુવતી અનિલ કપૂરના ઘરની થનાર વહુ છે પરંતુ હર્ષવર્ધનની ગર્લફ્રેન્ડ અહીં મીડિયા સામે જ સિ!ગરેટનો ધુમાડો બિન્દાસ્ત કાઢતા જોવા મળી રહી હતી તેને લઈને આ કપલ સોસીયલ મીડિયામાં ટ્રોલ થતું જોવા મળી રહ્યું છે બધા લોકો જાણે છેકે અનિલ કપૂર બોલીવુડના.
સૌથી સંસ્કારી એક્ટર માનવામાં આવે છે અને એમની થનાર વહુ આ રીતે ખુલ્લેઆમ સિ!ગરેટના ધુમાડા કાઢવા એટલે એક શર્મજનકે બાબત કહી શકાય જણાવી દઈએ અનિલ કપૂરના પુત્રે એમના કરિયરની શરૂઆત 2016માં કરી હતી એમને બંને ફિલ્મો ફ્લોપ રહી છે અને હવે આ રીતે ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં આ રીતે દેખાતા ટ્રોલ થઈ રહ્યા છે.