બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ઝક્કાસ અભિનેતા અનિલ કપૂર થયા ગંભીર રીતે બીમાર જેની જાણકારી અનિલ કપૂરે સોસીયલ મીડિયા દ્વારા આપી છે અનિલ કપૂરે એક ફોટો શેર કર્યો છે તેમાં એમણે જણાવ્યું છેકે જર્મનીમાં એમનો છેલ્લા દિવસો અત્યારે અનિલ કપૂર એમની પત્ની સુનીતા સાથે જર્મનીમાં છે.
તેઓ જર્મનીમાં ફરવા નથી ગયા પરંતુ પોતાની ગંભીર બીમારીનો ઈમારીનો ઈલાજ કરાવવા ગયા છે ફોટો શેર કરતા અનિલ કપુરએ લખ્યું કે જર્મીનીમા છેલ્લા દિવસો હું ડોક્ટર મુલકથી છેલ્લી ટ્રીટમેન્ટ લેવા જઈ રહ્યો છું ઘણો આભારી છું એમન જાદુઈ ટચના કારણે કંઈક આ રીતે અનિલ કપૂર ડોક્ટરનો આભાર માન્યો છે.
એકબાજુ અનિલ કપૂરે પોતાની ટ્રીટમેન્ટની જાણકારી આપી ત્યારે એવામાં ફેનને ખબર નથી કે અનિલ કપૂરને કંઈ બીમારી છે અનિલ કપૂરની આ પોસ્ટના કારણે એમના ફેને ચિંતા વ્યક્ત કરી છે અનિલ કપૂરને શું થયું છે કંઈ વાતની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે અને કંઈ બીમારીનો સામનો કરી રહ્યા છે.
જણાવી દઈએ થોડા મહિના પહેલાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે તેઓ એક બીમારીથી ઝઝૂમી રહ્યા છે બીમારીનું નામ છે અકિલીસ તેનટીનાઇટીસ આ બીમારી પગમાં મસલને લઈને બીમારી હોય છે જેનું ટ્રીટમેન્ટ અનિલ કપૂર કરાવી રહ્યા છે તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના ફિટનેસને લઈને ઘણું ધ્યાન રાખી રહ્યા છે.