Cli

હે બેબી ફિલ્મમાં અક્ષય કુમારની નાની પુત્રીનો રોલ નિભાવનાર એંજલ અત્યારે થઈ ગઈ છે ખુબજ સુંદર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં કેટલાક એવા સ્ટાર છે જેમણે એકટિંગ કર્યા વગર જ પોતાના કયુટનેસથી અલગ જ નામ બનાવ્યું છે બાળપણમાં દેખાયા પછી આ સ્ટાર ફિલ્મી દુનિયામાં દેખાયા નહોતા તો એવામાં આજે પણ લોકોના મનમાં એક નાના બાળકની છબી છવાયેલી છે ફિલ્મ હે બેબીમાં અક્ષય કુમારની નાની છોકરી નું.

પાત્ર નિભાવનાર એન્જલને બધાને યાદ હશે આખી ફિલ્મની વાર્તા આ છોકરી પર આધારિત હતી નાની એન્જલની સુંદર સ્માઈલએ ફિલ્મ દરમિયાન દર્શકોના દિલ જીતી લીધા હતા એન્જલનો રોલ કરનાર જુઆના સંઘવી અત્યારે મોટી થઈ ગઈ છે અને તસવીરો જોઈને તેને ઓળખવી પણ નહીં શકો એન્જલ એટલે કે.

જુઆના સંઘવીની નવી તસવીરો જોઈને વિચારમાં પડી ગયા હતા કારણ કે જુઆના અત્યારે ખૂબજ સુંદર લાગી રહી છે સોસીયલ મીડિયામાં અત્યારે તેઓ પોતાની તસ્વીર શેર કરતી રહે છે જેની હાલમાં કેટલીક તસ્વીર સામે આવી છે તસ્વીરને અત્યારે લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *