Cli
અનન્યા પાંડેના ટૂંકા બોડી કોર્ન ડ્રેસમા અચાનક લથડી, ચાહકે હાથ પકડી ને ઉભી કરી તો...

અનન્યા પાંડેના ટૂંકા બોડી કોર્ન ડ્રેસમા અચાનક લથડી, ચાહકે હાથ પકડી ને ઉભી કરી તો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં આવેલી ફિલ્મ લાઈગરમાં ઓવર અભિનય કરીને ફિલ્મ ને ફ્લોપ બનાવીને વિદેશમાં મોજમસ્તી કરતી જણાઈ હતી જે દરમિયાન ફિલ્મ મેકરો એ ફ્લોપ ફિલ્મ જવા બદલ એને જવાબદાર ઠેરવી હતી તેનાથી તે આજકાલ ખુબ ચર્ચામાં આવીછે આ પહેલા તેને સ્ટુડન્ટ ઓફ ધ યર અને.

પતિ પત્ની ઓર વો બોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો જે ફિલ્મ માં એને સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાશ કોઈ કમાલ નથી કરી શકી તાજેતરમાં અભિનેત્રી અનન્યા એના મિત્ર બન્ટી ના જન્મદિવસ ની ઇવેન્ટ દરમિયાન એ બોલી કોર્ન આઉટ ફીટ ડ્રેસીસમા જોવા મળી હતી.

જે ખુબ જ સોર્ટ અને પારદર્શક હતી જેમાં તે ખુબ જ હોટ અને ગ્લેમર દેખાતી હતી નિતંબો પણ એમાં સ્પષ્ટ પણે બહારની તરફ દેખાઈ આવતા જણાતા હતા બેક સાઈટ પણ ફીટ આઉટ ના કારણે તંગ બની ગયું હતું આ દરમિયાન સીડી પર ચડતા આઉટફીટ ના કારણે અભિનેત્રી અનન્યા પાંડે પગ લપસી જતાં એ બેકાબુ નથી.

બાજુમાં રહેલા ચાહકે પોતાનો મોબાઈલ ફોન ફેંકીને એને પોતાનો હાથ આપીને પકડી લીધી હતી આ દરમિયાન અનન્યા એ ચાહક ખુબ આભાર વ્યક્ત કરતા દેખાઈ હતી ચાહક પણ ઈટસ ઓકે કહી રહ્યો હતો અભિનેત્રી અનન્યા પાંડે પોતાના ગ્લેમર લુક ના કારણે અવારનવાર ચર્ચા માં રહેછે આ પહેલા પણ એના પિતા ચંકી પાંડેએ.

પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મારી દિકરી અનન્યા એક અભિનેત્રી છે અને એ કોઈપણ પ્રકારના ડ્રેસીસ પહેરે એનાથી કોઈને વાંધો ના હોવો જોઈએ મને એનાથી કાંઇ તકલીફ નથી એની કારકીર્દિ માટે એને હોટ ગ્લેમર દેખાવુ પડે એ માટે એને હું પરમીશન આપુંછૂ આ નિવેદન પર ચંકી પાંડે પણ ખુબ ટ્રોલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *