અનુપમા સિરિયલની લોકપ્રિય એક્ટર અનઘા ભોંસલેએ ધર્મ માટે ટીવી ઇન્સ્ટ્રીઝ છોડી દીધી છે ટીવી ઇન્ડસ્ટ્રીઝ બાદ અનઘા ભોંસલે અત્યારે ગોવર્ધન ગૌશાળામાં પોતાનો સમય વિતાવી રહી છે કેટલાક સમય પહેલાજ અનઘા ભોંસલેએ પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે અનઘા ભોંસલે ગૌશાળામાં સમય વિતાવતી છે.
જણાવી દઈએ થોડા દિવસો પહેલા અનઘા ભોંસલેએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ધર્મ માટે ટીવી ઇન્ડસ્ટ્રીઝ છોડી રહી છે અને અનઘાએ જણાવ્યું હતું ઈન્ડસ્ટ્રીઝમાં ખુબજ ભેદભાવ પણ થાય છે તેથી ઈન્ડસ્ટ્રીઝમાં ટકવું મુશ્કેલ છે અનઘા પહેલી એવી એક્ટર છે જેણે પોતાના ધર્મ માટે ઈસ્ટ્રીઝ છોડી હોય.
સામે આવેલ તસ્વીરમાં અનઘા એક ગૌશાળામાં નાના ગાયના વાછરડાને કંઈક ખવડાવી રહી છે અને તેની તેઓ દેખભાળ કરી રહી છે તસ્વીરમાં અનઘાએ ગુલાબી કલરના કપડાં પહેર્યા છે અને અનઘાના માથા પર ચંદનનું તિલક પણ સાફ દેખાઈ રહ્યું છે ટીવી ઇન્ડસ્ટ્રીઝ બાદ અનઘા અત્યારે બહુજ ખુશ દેખાઈ રહી છે.