અત્યારની સૌથી મોટી ખબર તમને જણાવી દઈએ કે કરણ જોહરને મા!વરાની કોશિશ કરવામાં આવી હતી જણાવી દઈએ સીધું મોસેવાલાની હત્યા કેસમાં મહાકાલ નામના આરોપીની પુછતાજ કરવામાં આવી ત્યારે મહાકાલે એવો ખુલાસો કર્યો કે તમે સાંભળીને પણ હેરાન થઈ જશો મહાકાલે જણાવ્યું કે સલમાન ખાન.
સાથે સાથે મહાકાલ પણ નિશાને હતા હકીકતમાં જણાવી દઈએ કે પુણેની પોલીસ મહાકાલથી પુછતાજ કરી રહી હતી તમને જણાવી દઈએ લોરેન્સ બિશ્નોઇ ગેંગના મહાકાલ એજ છે જેમણે સલમાન ખાન અને એમના પિતાને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપી હતી મુંસેવાલા હત્યા કેસમાં મહાકાલનો પણ હાથ છે.
જેની પુછતાજમાં મહાકાલે જણાવ્યું કે એમનું ગ્રુપ સલમાન ખાન સાથે સાથે કરણ જોહરને પણ મા!રવાના હતા જેના બાદ પોલીસે મહાકાલને પૂછ્યું કે કરણ જોહરને કેમ મા!રવાના હતા ત્યારે મહાકાલે જણાવતા કહ્યું કે લોરેન્સ બિશ્નોઇ ગેંગ શુશાંતસિંહ રાજપૂતના નિધન પાછળ ક્યાંકને ક્યાંક કરણ જોહરને દોષિત માને છે.
તેના બાદ મહાકાલે જણાવ્યું કે તેઓ કરણ જોહરને ધ!મકી આપીને 5 કરોડ લેવાનું પણ વિચારી રહ્યા હતા પરંતુ આ બધો પ્લાનિંગ સફળ થાય તેના પહેલા જ સીધું મોસેવાલાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું આજે મહાકાલ નામનો આ આરોપી જો પકડાઈ ન ગયો હોત યો કરણ જોહરના જીવને સો ટકા જોખમ હતું.