બૉલીવુડ એક્ટર સારા અલીખાન સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ અવારનવાર પોતાના ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે એમની હમણાં આવેલ ફિલ્મ અતરંગીરે બોક્સઓફિસમાં ઠીકઠાક સહકાર મળ્યો હતો પરંતુ અહીં હમણાં મુંબઈમાં સારા અલિ ખાન જોવા મળી હતી આ દરમિયાન.
સારાને ફોટોગ્રાફરે ઘેરી લેતા સારા પોતાનું મોઢું સંતાડતી જોવા મળી હતી મીડિયાએ તસ્વીર લેવાની કોશીશું કરી હતી પરંતુ સારાનો ચહેરો ઉતરેલ હોય એ રીતે મીડિયા સામે જોઈ ન હતી આ બાજુ મીડિયા નજીક જઈ ફોટો લેવા જતા સરળ અચાનક ગુસ્સે ભરાઈ ગયા હતી અને કહી દીધું કે એવું ન કરો હું.
પાછી નહીં ફરી શકું અને સારા પોતાના ઘર તરફ ચાલી ગઈ હતી પરંતુ પાછું વળીને જોયું ન હતું સારા આ રીતે મીડિયાને જવાબ આપતા વિડિઓ સોસીયલ મીડિયામાં સામે આવ્યો હતો અને યુઝર સારાને ટ્રોલ કરવા લાગ્યા હતા મિત્રો સારાની આવી પ્રતિક્રિયા પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.