મિત્રો તમે 2016માં આવેલી વિવાહ ફિલ્મ તો જોઈ જ હશે તો તમને પૂનમનો કિરદાર પણ યાદ જ હશે જેણે ભોલીભાલી સંસ્કારી છોકરીનો કિરદાર નિભાવ્યો હતો તેમણે આ કિરદાર દ્વારા પોતાની અલગ છાપ છોડી હતી જેથી બધાને લોકપ્રિય થઈ હતી એટલે આજે પણ લોકો તેમને પૂનમ નામથી ઓળખે છે તમે આ અદાકારાને જાણતા હશો પરંતુ તેના પરિવાર વિશે કદાચ જ જાણતા હશો તો ચલો તેમના પરિવારથી અમે તમને રૂબરૂ કરાવીએ.
અમૃતા રાવ બેંગ્લોરના પૈસાદાર બ્રાહ્મણ પરિવારની સુપુત્રી છે તેમના પરિવારમાં છ લોકો છે તેમના માતા-પિતા એક બહેન અને તેમના પતિ. સૌ પ્રથમ વાત કરી તેમના પરિવારના મુખ્યાની એટલે કે તેમના પિતાની તેમનો સારો એવો કારોબાર ચાલે છે અને તેમને મુંબઈમાં વિજ્ઞાપન માટે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ તેમની માતાની તો તેમની માતા તેમના પતિ સાથે મુંબઈમાં રહે છે અને તેઓ સારું એવું જીવન વ્યતીત કરી રહ્યા છે હવે વાત કરીએ તેમની બહેનની તો તે પણ એક અદાકારા છે અને તેમણે 2017માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી તેમણે નાના પરદા દ્વારા તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમણે ઘણી એવી સિરિયલો કરી છે જેમાં તે લોકોની લોકપ્રિય બની છે હમણાં તે સારું એવું જીવન વ્યતીત કરી રહ્યા છે.
અમૃતા રાવનું નામ ઘણાં મોટા કલાકારો સાથે જોડવામાં આવતું હતું પરંતુ તે અસ્ત્ય હતા અને તેમણે અનમોલ સાથે લગ્ન કર્યાં હતાં ૨૦૦૯માં તેની મુલાકાત દરમિયાન થઇ હતી અનમોલ તયારે અમૃતા રાવના ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હતા અને ત્યાર પછી તેમની દોસ્તીની શરૂઆત થઈ હતી ત્યાર પછી 2016માં તેમણે લગ્ન કર્યાં હતાં ૪વર્ષ પછી તેમનાં ઘરે ૧છોકરો આવ્યો જેનું નામ વીર છે તે ખૂબજ સુંદર દેખાય છે તો તમને અમૃતા રાવના પરિવારથી મળીને કેવું લાગ્યું તમારી રાય અમને જણાવો અને તમને આ અકટ્રેસની કઈ ફિલ્મ સારી લાગે છે એ પણ અમને તમે જણાવી શકો છો.